________________
જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧. જયેષ્ઠાર્ય.
૨. આ. શાંતિભદ્રસૂરિ. - ૩. સિદ્ધાંતમહેદધિ આ સર્વદેવસૂરિ.
૪. આ૦ શાલિભદ્રસૂરિ–તેમનું પ્રસિદ્ધ નામ વાદિવેતાલ શાંતિસૂરિ (સ્વ. સં. ૧૦૯૬) હતું - પ. આ પૂર્ણભદ્રસૂરિ–તેમણે ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૦૮૪માં થરાદમાં રામસેન નગરના રાજા રઘુસેનના જિનપ્રાસાદમાં ભ૦ આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી.
(પ્રક. ૩૧, પૃ. ૪૭૨) ૬. આ શાલિભદ્રસૂરિ–તેઓ વાદિવેતાલ આ૦ શાંતિસૂરિના હાથે આચાર્ય થયા હતા. તેમણે “સંગ્રહણીવૃત્તિ” બનાવી છે.
૭. આ૦ વર્ધમાનસૂરિ–તેમણે ચૈત્યવાસ છોડી, કિદ્ધાર કરી, સંવેગીપણું સ્વીકાર્યું હતું, આથી તેઓ સંવિવિહારી તરીકે વિખ્યાત થયા હતા. (–પ્રા. જેટલેન્સ, લેખાંક: ૨૮૪, ૨૯૨, ૫૫૦)
આ કારણે તેમની પરંપરાના આચાર્યો પિતાને વર્ધમાનસૂરિના સંતાનીય ઓળખાવવામાં ગૌરવ માનતા હતા.
(પ્રાજેટલેન્સ, લેખાંક : ૧૧૪, ૨૭) આ વર્ધમાનસૂરિથી ઘણી શિષ્ય પરંપરા ચાલી છે –
સં. ૧૧૮૪ માં આ૦ વર્ધમાનસૂરિના આ ચકેશ્વરસૂરિ, આ પરમાનંદસૂરિ, આ યદેવસૂરિ, આ પ્રભસૂરિ વિદ્યમાન હતા.
(–જેનપુસ્તકપ્રશસ્તિસં), પ્ર. ૨) આ૦ વર્ધમાનસૂરિની પાટે આ પદ્ધસૂરિ અને તેમની પાટે આ ભશ્વરસૂરિ થયા. તેમણે સં. ૧૧૮૭ના ફાગણ વદિ ક ને સોમવારે આબૂ તીર્થમાં ભદ્રસિણુકના શેઠ બાહડ પિરવાલે ભરાવેલ ભ૦ ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (-પ્રા. જૈલેન્સ, લેખાંકઃ ૧૮૪)
૮. આ ચકેશ્વરસૂરિ–તેઓ મડાહડામાં જન્મ્યા હતા. તેમનાથી મડાહડગ૭” નીકળે. તે તથા તેમના શિષ્ય આ૦ પરમાનંદસૂરિના ઉપદેશથી શેઠ દેશલ પિરવાલે ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. સં. ૧૧૮૪ના માહ સુદિ ૧૧ ને રવિવારે પાટણમાં ગૂર્જરેશ્વર રાજા સિદ્ધરાજના રાજ્યમાં “જ્ઞાતાધર્મકથાંગ” વગેરે સૂત્રે તથા ટીકાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org