________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો
૨૮૪
૨. લુણગવસહી (લૂણવસહી)—
શેઠ આશરાજ પારવાલને ચાર પુત્રા અને સાત પુત્રીએ હતી. તે સૌમાં વધુ તેજસ્વી વસ્તુપાલ અને તેજપાલ નામની બંધુબેલડીએ ગુજરાતના તેરમા સૈકાના રાજકારણના ઇતિહાસમાં વિશિષ્ટ આદર અને પ્રસિદ્ધિ મેળવ્યાં હતાં. તેઓ માત્ર જૈન સંસ્કૃતિ ના નહીં પણ ગૂર્જર સસ્કૃતિના રક્ષણહાર અને સૂત્રધાર હતા. તેમને લુગિ નામે મોટા ભાઈ હતા. તે ભરયુવાનીમાં સ્વર્ગસ્થ થયેા. તેમણે મરણ સમયે આ ભાઈ એના આગ્રહથી મનની વાત જાહેર કરી કે, - મને આબૂ તીમાં એક દેરી બનાવવાની તીવ્ર ઈચ્છા હતી, પણ મારા ભાગ્યમાં એ લાભ લેવાનું નહીં હાય. હવે તમારાથી બની શકે તેા તમે એ લાભ અવશ્ય લેશે.’
[ પ્રકરણ
વસ્તુપાલ અને તેજપાલ સ`૦ ૧૨૭૬ માં મહામાત્ય અન્યા. તેમના દિલમાં મેટા ભાઈ લુણગે જે ભાવનાનાં ખીજ રાખ્યાં હતાં તેમાંથી ઘટાદાર વૃક્ષ મનાવવાના તેમણે સંકલ્પ કર્યાં અને સ૦ ૧૨૮૬ માં રાજા ભીમદેવ, રાજા સામિસંહ પરમારની આજ્ઞા મેળવી અને આણુ ઉપર દેલવાડામાં વિમલવસહીની પાસેની ભૂમિમાં ગિ વસહી ’ નામે વિશાલ અને ભવ્ય જિનપ્રાસાદ ઊભા કર્યાં.
6
તેમાં વિમલવસહીના ધેારણે માટું દેરાસર, નાનું શિખર, ભમતીમાં ૪૮ દેરીઓ, છતમાં આરસનું કારણીભર્યું" શિલ્પ, હસ્તિશાલા, હસ્તિશાલામાં હાથી, હાથીએ પાસેની દીવાલના આરસમાં આ વિજયસેન, આ૦ ઉત્તયપ્રભ અને પોતાના પૂર્વજોની વગેરેની રચના કરી છે.
વિમલવસહીમાં જે જે ઘટનાએ કાતરી છે તે તે અહીં પણ આરસમાં ઉતારી છે. આ ઉપરાંત ભ॰ નેમિનાથ તથા કૃષ્ણ-વાસુદેવના જીવનની વિશિષ્ટ ઘટનાએ પણ દાખલ કરી છે. કાર્ય પદ્ધતિ—
Jain Education International
દેરાસર માટેના પથ્થરે વગેરે એરિયા તરફ્ના રસ્તે પર્યંત પર ચડાવવામાં આવ્યા હતા. દરેક કેશ પર પાણી, ભેાજન અને દુકાના
For Private & Personal Use Only
www.jainelibrary.org