________________
૨૮૧ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેને ખૂબ કરે છે અને કલાધરે પણ આ મંદિરની પ્રશંસા કરતાં થાકતા નથી.
સં. ૧૦૨૪માં રાજા દુર્લભની સભામાં આ જિનચંદ્રને “ખરતર' બિરુદ મળ્યું, તો આચાર્યશ્રી ૬૪ વર્ષ વિદ્યમાન રહ્યા?
(-જૈનત્યપ્રકાશ, ક્રમાંક: ૪૪) (૮) આગરાના વિજયધર્માલમી જ્ઞાનમંદિરની એક હસ્તલિખિત પટ્ટાવલીમાં આ૦ વર્ધમાનનું વર્ણન છે તેમાં પણ મંત્રી વિમલ કે વિમલવસહી અંગે કંઈ જ લખ્યું નથી.
આ તથા બીજા અનેક પ્રમાણોથી તારવી શકાય એમ છે કે આ વર્ધમાનસૂરિએ વિમલવસહીની પ્રતિષ્ઠા કરી નથી. જ્યારે બીજા સબળ પુરાવાઓ મળે છે કે, ચાર ગચ્છના આચાર્યોએ તે પ્રતિષ્ઠા કરી છે. ચંદ્રગચ્છ તરફથી રાજગ૭ના આચાર્યો વિદ્યમાન હતા.
(–જેનસત્યપ્રકાશ, ક્રમાંક: ૪૪) એક મુદ્દાની વાત તે એ છે કે, ચૈત્યવાસી આચાર્યો અને સુવિહિત આચાર્યો એકત્ર થઈ પ્રતિષ્ઠા કરાવે છે ત્યારે સંભવિત નહોતું.
9. “ The design and execution of this shrine, and all its accessories are on the model of the preceeding, which, however, as a whole, it surpasses. It has more simple majesty, the fluted columns sustaining the Mandap (Portico) are loftier, and the vaulted interior is fully equal to the other in richness of sculpture and superior to it in execution, which is more free and in finer taste.
" The dome in the centre is the most striking feature and a magnificent piece of work, and has a pendant, cylindrical in form and about three feet it length, that is a perfect gem,” and “which where it drops from the ceiling appears like a cluster of the half closed lotus, whose cups are so thin, so transparent and so accurately wrought, that it fixes the eyes in admiration."
Col. Tod. Amongst all this layish display from the sculptor's chisel, two temples viz. those of Adinath and Nemnath, stand out as pre-eminent and specially deserving of notice
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org