________________
२७०
જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ $ આ૦ મતિસુંદર-સં. ૧૫૫૯ હું આ૦ વીરપ્રભની પાટે આ૦ ગુણચંદ્ર-સં. ૧૫૫૭. $ આ૦ રવિચંદ્ર-સં. ૧૫૩૫. . $ આ૦ પૂર્ણચંદ્રની પાટે ઉપાત્ર આનંદમેરુ જાખડિયા–સં. ૧૫૫૭. $ આ કમલચંદ્ર જાખડિયા-સં. ૧૫૩૫, સં. ૧૫૫૭.
માણેક રત્ન-સં. ૧૬૨૦ (–અબ્દપ્રાલે.સં), લે: ૬૪) $ ભ૦ દેવચંદ્ર, ભ, લાલજીએ સં૦ ૧૭૮૭માં માણિભદ્ર વીર તથા આ ચકેશ્વરસૂરિની ચરણપાદુકાની સ્થાપના કરી.
વિકમની અઢારમી સદી સુધી મડાહડગચ્છના ભટ્ટારકે, મહાભાઓ વિદ્યમાન હતા. (-શિલાલેખે, મડાહડાગચ્છ પટ્ટાવલી, જેનસત્યપ્રકાશ,
કમાંક : ૨૩૩, ૨૩૮, ૨૪૨, ૨૪૩, ૨૪૯). મડાહડીય–
ઉપકેશગચ્છના આ સિદ્ધસૂરિના સંતાનીય મડ્ડારીય આ દેવગુપ્તસૂરિએ સં. ૧૮૮૬ના વૈિશાખ સુદિ પ ને ગુરુવારે ઉપકેશગચ્છના મંત્રી ખેતસીએ ભ૦ વિમલનાથની પંચતીથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
(-અબુંદ પ્રાચીન જૈનલેખસંદેહ, લેખાંક : દ૨૨)
૧. પિપ્પલકગચ્છની પટ્ટાવલી ૬. આ શાંતિભદ્રસૂરિ–તેઓ ચંદ્રકુળના થારાપદ્રગચ્છના હતા. ૭. આ નેમિચંદ્રસૂરિ. ૮. આ૦ શાંતિભદ્રસૂરિ (આ૦ શાંતિસૂરિ)
તેમને આ સર્વભદ્રે દીક્ષા આપી. આ ચંદ્રસૂરિએ સાહિત્ય, ન્યાય અને આગમ ભણાવી આચાર્ય પદ આપ્યું. તેમનું બીજું નામ આ૦ શાંતિસૂરિ પણ મળે છે. તેઓ રૂપાળા, પરમ શાંત, દાણિણ્યતાવાળા, ક્ષમાશીલ અને મિષ્ટભાષી હતા. તેઓ પરમસંવેગી અને ચારિત્રચૂડામણિ હતા. બહુ યશસ્વી, મેટા વાદી અને મહાકાવ્યકાર હતા.
તેમને ચક્રેશ્વરીદેવી પ્રસન્ન હતાં, તેથી તેઓ વધુ પ્રભાવક બન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org