________________
૨૧૬
જૈન પર પરાના પ્રતિહાસ-ભાગ ૨ો
તે અને આચાર્ચીએ પુરાહિત સોમેશ્વર, જ્ઞાનદેવ, રાજસભા અને ચૈત્યવાસીઓ ઉપર જે તે તેની વિદ્વત્તા અને સમજાવવાની શૈલીને શાંતિથી સ કાર્યોને સાધી શકતા હતા.
૩૮. આ॰ અભયદેવસૂરિધારાનગરમાં શેઠ મહીધરને ધનદેવી નામે પત્ની હતી, તેને અભયકુમાર નામે પુત્ર હતા. તે અહુ બુદ્ધિશાળી હતા અને આ॰ જિનેશ્વરસૂરિ તેમજ આ॰ બુદ્ધિસાગરસૂરિના ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા અને નાની ઉંમરમાં જ ધારાનગરીમાં દીક્ષા લીધી. ગુરુએ તેને ગ્રહણ અને આસેવનરૂપ શિક્ષા આપી, તેમજ આગમેા ભણાવી યાગ્યતા પ્રાપ્ત થતાં આચાયપદવી આપી. આ॰ અભયદેવસૂરિ પહેલેથી જ તપસ્વી અને જ્ઞાની હતા. તે સૌને આગમની વાચના આપતા હતા.
આ સમયે પણ ચૈત્યવાસીઓ અને સવિજ્ઞવિહારી સાધુઓ વચ્ચે સંઘર્ષ ચાલુ હતા.
આચાર્યશ્રીને આયંબિલ ને લૂખાસૂકા આહાર તેમજ અતિપરિશ્રમના કારણે રક્તદોષ લાગુ પડ્યો હતા. આ રેગની જાણ થતાં તફાની તત્ત્વાએ વાત વહેતી મૂકી કે, આ॰ અભયદેવ ઉત્સૂત્રપ્રરૂપક છે તેથી તેમના શરીરે કાઢ-રાગ ફાટી નીકળ્યા છે. આ સાંભળીને આચાર્યશ્રીને ભારે દુઃખ થયુ. તેમણે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું તેમાં ધરણેદ્ર પાસેથી રાગશમનના ઉપાય મળી આવ્યા. દૈવી સૂચના મુજબ આચાર્ય શ્રી ત્યાંથી વિહાર કરીને સેઢી નદીના કિનારે થામણા ગામમાં પધાર્યાં.
કાંતિનગરના શેઠ ધનપતિને સમુદ્રમાંથી અતિ પ્રાચીનકાળમાં ભરાવેલી ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા મળી હતી, તે તેણે લાવીને
[ પ્રકરણ યાજ્ઞિકા, શૈવાચાર્ય પ્રભાવ પાડયો છે પરિચાયક છે. તેઓ
૧. તેમને જન્મ સ૦ ૧૦૭૨માં, દીક્ષા સ૰૧૦૭૭માં થઇ હતી. આ જિનેશ્વરસૂરિએ ગુજરાતથી અહીં આવીને તેમને દીક્ષા આપી હતી, એટલે દીક્ષા સં૦ ૧૦૮૦માં મનાય અને આ॰ વધુ માનસૂરિની હયાતીમાં આચાય ૫૬ આપ્યુ હાય તે। આચાય પદ સં૦ ૧૦૮૮ સુધીમાં મળ્યું ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org