________________
૨૨૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ માનને પિતાની પાટે સ્થાપન કર્યા. આથી આ અભયદેવની પાટે બે આચાર્યો થયા.
(૨) આઠ વર્ધમાનસૂરિ–સં ૧૧૭૨ માં “ધર્મકરંડકવૃત્તિમાં સંશોધનકાર તરીકે ઉપાય પાર્ધચંદ્ર અને અશોકચંદ્રગણિનું નામ આપ્યું છે.
આથી સ્પષ્ટ છે કે, આ૦ અશોકચંદ્ર સં૦ ૧૧૭૨ પછી આચાર્ય થયા, જે આ૦ વર્ધમાનસૂરિથી નાના હતા.
(૩) એક ઉલ્લેખ એ મળે છે કે, આ અશોકચંદ્ર આ૦ અભયદેવની પાટે આ જિનચંદ્રના શિષ્ય આ પ્રસન્નચંદ્રસૂરિને અને તે જ સમયે ઉપા. સુમતિના શિષ્ય આ દેવભદ્રને આચાર્ય પદ આપ્યું હતું.
આ વિગતથી સમજાય છે કે, આ અશેકચંદ્ર મેટા હતા અને આ પ્રસન્નચંદ્ર નાના હતા.
(-પટ્ટાવલીસમુચ્ચય ભા૦ ૨, પુરવણ, પૃ. ૨૨૩) (૪) આ જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાટ ધર્મદેવગણિના ભ્રાતા પં. સહદેવગણિના શિષ્ય પં. અશેકચંદ્ર હતા. આ જિનચંદ્ર તેમને પિતાની પાટે સ્થાપીને તેમનું નામ આ૦ હરિસિહ આપ્યું.
(-યુગપ્રધાન ગુર્નાવલી) આ ચાર ઉલેમાંથી એટલું જ તારવી શકાય છે કે, આ જિનચંદ્ર અને આ૦ હરિસિંહે (અશેકચંદ્ર) આ પ્રસન્નચંદ્રસૂરિને આ અભયદેવસૂરિની પાટે પ્રથમ સ્થાપ્યા. પછી આ અભયદેવે આ વર્ધમાનસૂરિને પિતાના હાથે પિતાની પાટે સ્થાપન કર્યા અને આ અશેકચંદ્ર સં૦ ૧૧૭૨ પછી આ જિનચંદ્રસૂરિની પાટે સ્થાપિત થયા. સંભવ છે કે, આ પ્રસન્નચંદ્રસૂરિ અ૫-આયુષી હશે.
૪૦. આ દેવભદ્રસૂરિ–તેઓ આ પ્રસન્નચંદ્રના શિષ્ય ઉપા. ધ્યાય સુમતિગણિ અને તેમના શિષ્ય ગુણચંદ્રગણિ નામે હતા. આ પ્રસન્નચંદ્રસૂરિએ તેમને સં૦ ૧૧૩૯માં આચાર્ય પદવી આપી આ દેવભદ્ર નામ રાખી પોતાની માટે સ્થાપન કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org