________________
૨૨૫
છત્રીશમું ]
આ સર્વદેવસૂરિ. માનસૂરિ, આ જિનેશ્વરસૂરિ, આ જિનચંદ્રસૂરિ, આ અભયદેવસૂરિ ની શિષ્ય પરંપરા ભ૦ મહાવીરદેવનાં પાંચ કલ્યાણક માને છે. (-જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૪૫ ૫૦ જયંતવિજયજીને
અબુંદ પ્રાચીન લેખસંદેહ, લેખાંક : પર) ૪૧. આ૦ શાંતિચંદ્રસૂરિ, ૫૦ જયાનંદગણિ–આ. શાંતિસૂરિએ વિ. સં. ૧૧૬૧માં પુડ્ડવીચંદચરિય” રચ્યું છે. ૪૨. આ૦ મુનિચંદ્રસૂરિ–તે આ૦ આભ્રદેવના શિષ્ય હતા.
૪. સુવિહિત પઢાવલી * ૩૮. આ જિનચંદ્ર. ૩૯ આ૦ આમ્રદેવ.
૪૦. આ૦ યશેદેવ–શિલાલેખમાં તેમના નામ સાથે સારસાપ” શબ્દ વપરાય છે.
૪૧. આ૦ દેવચંદ્રસૂરિ–તેમણે સં. ૧૨૪૫માં આબૂ ઉપરની વિમલવસહીમાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી.
(પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, પૂ૦ જયંતવિજયજીને,
અબુંદ પ્રાચીન જૈનલેખસંદેહ, લેટ : ૧૨૪ થી ૧૪૪) ૪૨. આ વર્ધમાનસૂરિ–તે મહાન તપસ્વી હતા. તેમણે આબૂતીર્થમાં સં૦ ૧૩૧૯માં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી.
(–અબુંદ પ્રાચીન જેલે સંવ, લેટ : ૧૩૫) તેમના ઉપદેશથી મંત્રી વસ્તુપાલે શંખેશ્વરતીર્થને સંઘ કાઢો અને જીર્ણોદ્ધાર કરાવ્યો. - જ્યારે મંત્રી વસ્તુપાલ અને મંત્રી તેજપાલ મરણ પામ્યા ત્યારે આચાર્યશ્રી જૈનશાસનને મહાન સ્તંભ તૂટી પડ્યો એમ ખેદ પામ્યા અને વિશિષ્ટ વૈરાગ્યથી આયંબિલનું અખંડ વર્ધમાન તપ કરવા લાગ્યા. સંઘે પારણા માટે વિનંતિ કરવા છતાં શંખેશ્વર
૧. આ મિચંદ્રના પટ્ટધર આ૦ યશદેવ માટે જૂઓ, પ્રક. ૩૬, પૃ. ૨૦૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org