________________
પર
રાવણા પાર્શ્વનાથ
અલવર શહેરથી ૪ માઈલ દૂર આવેલી એક પહાડી નીચે રાવણા પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થં હતું. આજે તેા તેનાં માત્ર ખડિયેશ જ નજરે પડે છે.
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો
પ્રકરણ
એક વાર રાજા રાવણ અને રાણી મંદોદરી વિમાન દ્વારા અહીં આવી ઊતર્યાં. રાણી જિનપૂજા કર્યાં વિના અનાજ લેતી નહાતી અને તેઓ પોતાની સાથે મૂર્તિ રાખવાનું ભૂલી ગયા હતા તેથી તેએએ અહીં વેળુની પ્રતિમા બનાવી, તેમાં તીથ કરદેવનુ આહ્વાન, સનિધીકરણ, સ્થાપન વગેરે કરી મોહરી રાણીએ એ મૂર્તિની પૂજા કર્યા પછી ભાજન કર્યું. આ પ્રતિમા રાણીના શીલના પ્રભાવથી નક્કર મની ગઈ અને ત્યાં રાવણા પાર્શ્વનાથનું તીથ બન્યું. આજે આ વિચ્છેદ તી છે.
Jain Education International
આ માટે એવી કલ્પના છે કે, મેવાડના મિત્રવંશી રાણાએ રાવલ તરીકે ઓળખાતા હતા. તેમાં ઘણા રાણા અને રાણીએ જૈન થયાં હતાં. રાણા અલ્લટ રાવલે (સં૦ ૯૨૨ થી ૧૦૧૦) પોતાના નામથી અલ્લટપુર વસાવ્યું અને તેમાં રાવલા પાર્શ્વનાથની સ્થાપના કરી, અથવા એ પ્રાચીન તીર્થના જીર્ણોદ્ધાર કર્યો ત્યારથી આ તીથ તરીકે પ્રસિદ્ધિ પામ્યું.
(જૂએ, પ્રક૦ ૩૪, પૃ૦ ૫૮૯ થી ૫૯૧, જૈન તીર્થોના ઇતિહાસ) કાંગડા——-
પામનુ આ પ્રાચીન તીર્થં છે. અહીં શેઠ સિદ્ધરાજના પુત્ર ઢંગને જ્યેષ્ઠ' નામે પુત્ર હતા, તેને રતી નામની પત્નીથી કુંડલિક અને કુમાર નામે પુત્રો થયા. કુમાર રાજગચ્છીય આ॰ વાદિઅભયદેવસૂરિના શિષ્ય આ અમલચંદ્રના ઉપાસક હતા. તેણે આચા શ્રીના ઉપદેશથી સ૦ ૧૦૩૦ માં કાંગડાના કિલ્લામાં જિનપ્રતિમા ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
(--કાંગડાના પ્રતિમાલેખ, પ્રક૦ ૩૨, પૃ૦ ૩૦૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org