________________
૨૨૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
૩. સુવિહિત પટ્ટાવલી ૩૬. આ૦ વર્ધમાનસૂરિ.. ૩૭. આ જિનેશ્વરસૂરિ
૩૮. આ૦ જિનચંદ્રસૂરિ–તેમને ૧૮ નામમાલાઓ મુખપાઠે હતી. તેમણે આ અભયદેવની વિનતિથી સં. ૧૧૨૫ માં “સંવેગરંગસાલાકહા” ગ્રં૦ : ૧૮૦૦૦, “દિનચર્યા' ગાથાઃ ૩૦, “–વિવરણ ગં૦ : ૩૦૦ અને “ઉપદેશસંગ્રહ” રચ્યા છે. સંગરંગસાલા”નું સંશાધન ૫૦ પ્રસન્નચંદ્રગણિ, ૫૦ ગુણચંદ્રગણિ અને પં. જિનવલ્લભગણિએ કર્યું હતું.
તેમને (૧) આટ આદેવ, (૨) આઇ ચંદ્રસૂરિ, (૩) આ અશોકચંદ્ર વગેરે અનેક શિષ્ય હતા. આ અશકચંદ્રની પાટે આ૦ હરિસિંહ થયા.
૩૯ આર આમદેવ—તેમણે સં૦ ૧૧૦ માં ધોળકામાં વડગચ્છના આ નેમિચંદ્રસૂરિએ રચેલા “આખ્યાનમણિકાશ”ની વૃત્તિ ગ્રં ઃ ૧૪૦૦૦ રચી છે, જેમાં પં. નેમિચંદ્રગણિ, પં. ગુણાકરગણિ અને પં, પાર્શ્વ દેવગણિએ સહાય કરી હતી. તેમની પાટે આ વિજયસેન, આ૦ નેમિચંદ્ર અને આ૦ થશે દેવ થયા.
૪૦. આહ નેમિચંદ્ર—તેઓ સં. ૧૧૯૦ થી ૧૨૦૦ના ગાળામાં આચાર્ય થયા. તેમણે “અતામિચરિય” તથા “પૂયગઠું ” ગ્રંવ : ૧૮૭૦, “માણસજન્મકુલય” ગાથા : ૨૨ રચ્યાં છે. તેમને (૪૧) જયાનંદગણિ શિષ્ય હતા, જેમણે સં. ૧૨૦૧માં તીર્થકરેનાં ૧૨૦ કલ્યાણકે, દેહવર્ણ, દીક્ષાતપ, કેવલિતપ, મેક્ષિતપ અને દેહમાનના ઉલ્લેખવાળે ગદ્યપદ્ય પ્રાકૃત ભાષામાં આરસપટ્ટ તૈયાર કરાવ્યા હતું, જે આબુ ઉપર વિમલવસહીની દશમી દેરીની બહાર ડાબી બાજુની દિવાલ પર ગેઠવેલ આજે પણ વિદ્યમાન છે. તેમાં ભ૦ મહાવીરસ્વામીનાં છ નહીં પણ શાસ્ત્રાનુસારી પાંચ કલ્યાણક બતાવ્યાં છે. આ પટ્ટથી એ માન્યતા અચૂક સિદ્ધ થાય છે કે, આ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org