________________
છત્રીમું ] આ સર્વદેવસૂરિ
૨૧૫ શ્રી જિનવલ્લભગણિ પણ આ જિનેશ્વરસૂરિના જ શિષ્ય હતા.
(જૂઓ, પ્રક. ૪૦) ગ્રંથે –
આ જિનેશ્વરસૂરિએ સં. ૧૦૮૦ માં જાલેરમાં હારિભદ્રીય અષ્ટકપ્રકરણ-વૃત્તિ, છઠ્ઠાણુ-પગરણગાથા-૧૧૧, પંચલિંગી પ્રકરણ ગાથા૧૦૧, પ્રમાલક્ષ્મ મૂળક ૪૦૫, તેની વૃત્તિ ગ્રંથાગ ૪૦૦૦, સં. ૧૦૯૨ માં આશાવલ (અમદાવાદ)માં “લીલાવઈકહા” ગ્રંથાગ : ૧૮૦૦૦, સં. ૧૦૯૨ માં જાવાલિપુરમાં ચિત્યવંદનવિવરણગ્રંથાગ : ૧૦૦૦, સં. ૧૧૦૮ માં ડીંડુઆણકમાં ચેમાસામાં કહાકેસપગરણ-ગાથા: ૩૦, તેની કહાવિવરણવૃત્તિ વગેરે ગ્રંથ રચ્યા છે. - આ બુદ્ધિસાગરસૂરિએ સં. ૧૦૮૦ માં જાબાલીનગરમાં બુદ્ધિસાગર ગ્રંથા “સપ્તસહસ્ત્રક૯પમ’ ૭૦૦૦ ર. એ વ્યાકરણ ગ્રંથ પદ્યમાં હતો. “શબ્દલક્ષ્યલક્ષ્મ અને પંચગ્રંથી એ તેનાં બીજાં નામે છે.
આ અભયદેવસૂરિ એ બંને આચાર્યોને પરિચય નીચે મુજબ આપે છે–
આ જિનેશ્વરસૂરિ, પ્રમાણશાસ્ત્ર, પ્રકરણ અને પ્રબંધેના રચનાર, જ્ઞાનીઓને માન્ય, સમર્થ વ્યાખ્યાતા, પ્રવચનને શુદ્ધ અર્થ બતાવનાર, સુવિહિત મુનિશિમણિ હતા તેમજ આ૦ બુદ્ધિસાગરસૂરિ તેમના નાના ભાઈ, વ્યાકરણશાસ્ત્ર વગેરેના રચયિતા છજોયુક્ત મિષ્ટભાષી, શ્રુતસાહિત્યના ભંડાર, સુવિહિત અને ચારિત્ર નિષ્ઠ હતા. (-ઠાણુંગસુત્ત-વૃત્તિ, નાયાધમ્મકહાઓ-વૃત્તિ પ્રશસ્તિ)
૧. શ્રીમાન નેમિકુમાર ભાંડાગારી પરવાલે સં. ૧૧ ૩૮ ના પિષ વદિ ૭ ના રોજ કેટયાચાર્યની “વિશેષાવશ્યક ભાષ્ય ટીકા ' ગ્રંથાગ્રઃ ૧૩૭૦૦ ની પુપિકામાં લખ્યું છે કે, પુત વંવિધુતશ્રીઝિનેશ્વરસૂરિસ્થિ નિનવાજમોરિતિ
(–જૈન લિટરેચર એન્ડ લૈિસાફી, પુસ્તક નં. ૧૧૦૬ ની
પુપિકા, પ્રશસ્તિસંગ્રહ ભાટ ૩, ભાંડારકરરિએન્ટલ રિચર્સ ઇન્સ્ટીટયુટ, પૂના. મેહનલાલ દલીચંદન જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' પૃ. ૨૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org