________________
પ્રકરણ છત્રીશમુ
*
આ॰ સર્વ દેવસૂરિ
આપ સદેવસૂરિ (સ૦ ૯૮૮ થી ૧૦૬૧)-આ॰ ઉદ્યોતનસૂરિની પાટે આ॰ સર્વ દેવસૂરિ થયા. તે સમયે આ સમુદાયમાં આ માનદેવ, આ॰ અજિતદેવ, ૫૦ યથાદેવ, આ૦ દેવ, ૫૦ આમ્રદેવ, એમ દેવાન્ત નામવાળા ઘણા આચાર્યાં થયા હતા. તે પછી પણ ત્રણ પાટ સુધી દેવાંત નામેાવાળા આચાર્યો થયા. આ સૌ આચાર્ચમાં આ દેવ ખૂબ પ્રસિદ્ધ હતા, જે સર્વ દેવસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. તેમના પટ્ટધર પણ આ॰ દેવસૂરિ નામે હતા.
આ॰ સર્વ દેવસૂરિ સં૦ ૯૯૪ માં તેલી ગામમાં વડ નીચે પેાતાના ગુરુદેવના હાથે આચાર્ય પદ પામ્યા. આચાર્ય પદ્મનું મુર્હુત સર્વોત્તમ હતું અને આ॰ સદેવની શિષ્યપરપરા લાંબી ચાલી, જે આજે પણ એ જ પર પરાના મુનિવરા વિદ્યમાન છે.
આ॰ સ`દેવસૂરિ સૂરિમત્રના પ્રભાવે ઋદ્ધિધારી હતા. શુદ્ધ ચારિત્રશીલ અને સમર્થ પ્રતિમાધક હતા. ગૌતમસ્વામીની જેમ શિષ્યલબ્ધિવાળા હતા. તેમણે જૈન શાસનની ઉન્નતિ કરી અને સ૦ ૧૦૫૫ લગભગમાં સ્વર્ગસ્થ થયા હતા. (-ગુર્વાવલી)
તી—
-
તેમના ઉપદેશથી રાજા રઘુસેને રામસેનના પ્રાચીન જિનાલયને જીર્ણોદ્ધાર કરાવી ‘રાજવિહાર ’ની સ્થાપના કરી હતી અને તેમાં સ૦ ૧૦૧૦ માં આચાર્યશ્રીના હાથે ભ॰ ચંદ્રપ્રભ, ભ॰ અજિતનાથ વગેરે ઘણી પ્રતિમાએની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી હતી.
૧. ભ॰ અજિતનાથની કલાપૂર્ણ ખડ્ગાસન પ્રતિમા આજે અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલા ભ॰ અજિતનાથના દેરાસરની ભમતીની ઘેરીમાં વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org