________________
છત્રીશમું ]
આ સર્વ દેવસૂરિ
આ જયદેવસૂરિ—
፡
તેમણે ‘ જયદેવછંદ ' નામે ગ્રંથ રચ્યા છે, તેમાં પિંગલસૂત્રની જેમ ૮ અધ્યાયેા છે. તેમાં વૈશ્વિક છ ંદોના પણ વ્યવસ્થિત સમાવેશ કર્યાં છે. મંગલાચરણમાં ભ૦ મહાવીરદેવની સ્તુતિ કરી છે. તેની ઉપર ભટ્ટ મુકુલના પુત્ર હટે વૃત્તિ બનાવી છે. જય દેવછ દસ્ ’ની સ૦ ૧૧૮૧ માં લખાયેલી તાડપત્રી પ્રતિ મળે છે. તેના ઉપર આ॰ વમાને વૃત્તિ રચી છે અને શ્રીચંદ્રસૂરિએ એ વૃત્તિ ઉપર ટિપ્પણની રચના કરી છે.
6
'
૫’- હલાયુધ ભટ્ટે ‘ પિંગલછંદ ’ની ટીકામાં, સુત્તુણે કેદારભટ્ટના ‘વૃત્તરત્નાકર ’ની ટીકામાં,' અલંકારશાસ્ત્રી અભિનવગુપ્તે નાટ્યશાસ્ત્ર ’ની અભિનવભારતી ટીકામાં, નાગવર્મા (ઈ૦ સ૦ ૮૯૦)એ કાનડી ‘ છંદોન્મુધિ ’માં, કવિ સ્વયંભૂ (આઠમી સદી)એ ‘ છÃડામણિ 'માં, શ્રી િમ સાધુએ રુદ્રટના ‘કાવ્યાલ’કાર ’ પર સ’૦ ૧૧૨૨ લગભગમાં રચેલા ટિપ્પનમાં, ક૦ સ॰ હેમચદ્રસૂરિએ છંદોનુ શાસન ’ની સ્વાપન્ન વૃત્તિમાં, મહાકવિ વાગ્ભટે રચેલા ‘કાવ્યાનુશાસન પરની સ્વાપન્ન વૃત્તિમાં, આ અમરચંદ્રે રચેલ ‘ છંદોરત્નાવલી’માં આ॰ જયદેવછંદનાં અવતરણા આપ્યાં છે અને તેની ઉપર પોતાના અભિપ્રાય દર્શાવ્યેા છે.
6
૫’૦ હલાયુધ ભટ્ટ રાજા મુજ (સ૦ ૧૦૩૧ થી ૧૦૫૨)ની સભાના વિદ્વાન તથા પં૦ સુલ્હેણુ આ॰ જયદેવને શ્વેતાંબર જૈનાચાર્ય બતાવે છે. આથી સ્પષ્ટ છે કે, આ॰ જયદેવ વાસ્તવમાં વિક્રમની નવમી સદી પહેલાં થયા હતા.
કર્ણાટકમાં દિગંબર આ॰ જયકીતિ તથા તેમના શિષ્ય અમલકીર્તિ થયા. તેમાં જયકીર્તિએ આ ‘ જયદેવઋ દસ્ ’ના આધારે ‘છ ંદોનુશાસન’ આઠ અધ્યાયમાં બનાવ્યાનું લખ્યુ છે, જે સ૦ ૧૧૯૨માં તાડપત્રી પર લખેલું છે. આ અમલકીર્તિની પણ સં૦ ૧૧૯૨ માં લખાયેલી
૨૦૯
૧. રાજા કરણદેવના પુરાહિત વમાનના શિષ્ય ત્રિવિક્રમે નહીં પરંતુ રાધવાચાયના પુત્ર ત્રિવિક્રમે ‘ વૃત્તરત્નાકર 'ની સૌથી પહેલી ટીકા રચી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org