________________
૨૦૧
પત્રિીશમું ]
આ૦ ઉદ્દઘાતનસરિ ૧. સરણુદેવ–ગ્વાલિયરને રાજા નાગાવલેક, જેનું બીજું નામ આમ રાજા હતું, તે આ બપ્પભદિસૂરિને ઉપાસક હતા. તેને એક રાણ વણિકપુત્રી હતી. (જૂઓ, પ્રક. ૩૨, પૃ૦ પ૩૮)
આમ રાજાને તે વૈશ્ય રાણીથી એક પુત્ર થયે, તેનું નામ સરણ દેવ હતું. સરણદેવ એસવાલ જ્ઞાતિમાં દાખલ થયે. આમ રાજાએ તેને રાજ્ય કોઠારી બનાવ્યા, તેનાથી કોઠારીવશ ચાલ્યું. તે ચિત્તોડમાં રહેતું હતું. તેની પરંપરા આ રીતે મળે છે –
૨. રામદેવ, ૩. લક્ષ્મીસિંહ, ૪ ભુવનપાલ, પ. ભેજ દેવ (ભેજરાજ), ૬. ઠકકુરસિંહ (અમરસિંહ), ૭. ખેતાક (ખેતેજી), ૮. નરસિંહ.
૯ દેસી તેલાશાહ –તે મેવાડના સાંગા રાણું (સં. ૧૫૬પથી ૧૫૮૫)ને મિત્ર હતું. તે કાપડને વ્યાપારી બન્યું. એટલે દેશી કહેવાય. તોલાશાહ માટે શિલાલેખમાં “૦” શબ્દ વપરાય છે. તેને ૧. તારાદેવી, ૨. લીલુદેવી નામે બે પત્નીઓ હતી. સં. તેલાશાહ અને લીલૂદેવીને ૬ પુત્રે તથા ૧ પુત્રી એમ સાત સંતાન હતાં. પુત્રને પરિચય આ પ્રમાણે છે –
(૧) દેશી રત્નાશાહ–તેને રજમલદે નામે પત્ની હતી તથા શ્રીરંગ નામે પુત્ર હતું. દેશી રત્નાશાહે ચિત્તોડના કિલ્લામાં મેટ જિનપ્રાસાદ બનાવ્યો હતો.
(૨) પિમે–તેને પડ્યા અને પાટદે પત્નીઓ હતી તેમજ માણેક અને હીરે નામે પુત્ર હતા.
(૩) ગુણરાજ–તેને ગુરદે કે ગારદે પત્ની હતી અને દેવરાજ નામે પુત્ર હતે.
(૪) દશરથ–તેને દેવલદે અને કરમદે પત્નીઓ તથા કેહલો નામે પુત્ર હતો.
(૫) ભેજક–તેનું બીજું નામ સોસાગ મળે છે. તેને ભાવલદે અને હર્ષદેવી પત્નીઓ તથા મંડન નામે પુત્ર હતે.
કસ્મશાહ–તે દેશી તલાશાહ તથા સં૦ લીલૂદેવીને સૌથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org