________________
૨૦૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેણે શિલાલેખમાં જણાવ્યા મુજબ તીર્થ પદ મેળવ્યું, આથી તે “સાધુ તરીકે પ્રસિદ્ધિ પામ્યું.
(–નિવૃતિગ૭ના આ૦ આમદેવને “સમરરાસ,” સં૦ ૧૩૭૧ આ૦ કક્કસૂરિનો નાભિનંદનજિદ્વારપ્રબંધ; દેશલહરા શેડ શિવશંકરની પત્ની દેવલદેવીએ સં. ૧૫૧૬ના ચિત્ર સુદિ ૮ને રવિવારે ઉપકેશગછના આ૦ કક્કસૂરિના વાચનાચાર્ય વિત્તસારને વહોરવેલ સ્વર્ણાક્ષરી ક૯પસૂત્રની લેખનપ્રશસ્તિ લો. ૬ થી ૧૭, આ. વિજયસેનસૂરિ પ્રશિષ્ય મુનિ ગુણવિજયજીકૃત “કેચર વ્યવહારિયાને રાસ” સં. ૧૬૮૭,
ડીસા ઐતિહાસિક રાસસંગ્રહ’ભા. ૧ને રાસ–સંક્ષિપસાર) મહાકવિ દેપાલ–તે ભેજક જ્ઞાતિને જેન હતા. કવિ ઋષભદાસ તેના વિશે જણાવે છે કે – હંસરાજ વાછ દેપાલ” (કુમારપાલરાસ. એટલે તે સમયે ગણાતા મહાકવિઓમાં તેની ગણના થતી હતી. જેના ભેજકે પિતાને ઠાકુર તરીકે ઓળખાવે છે. એ રીતે તે પિતાને ઠાકુર બતાવે છે.
ઠ૦ દેપાલ દેશલહરાવંશના સં૦ સમરા શાહની નિશ્રામાં દિલ્હીમાં જ રહેતું હતું. તેણે “૧ સ્થૂલભદ્ર કક્કાવલી, ૨ ચંદનબાલા ચોપાઈ ૩ હરિયાળી, ૪ સં. ૧૫૨૨માં રચેલી વાસ્વામીની પાઈ, ૫ આદ્રકુમારસૂડ, ૬ રેહિણિયા ચોરને રાસ, ૭ જાવડ શાહ રાસ, ૮ શ્રેણિકે–અભયકુમારચરિત, ૯ સં. ૧૫રરના અષાડ સુદિ ૧૫ના રોજ રચેલે “બૂસ્વામી પાંચ ભવ રાસ, ૧૦ સ્થૂલિભદ્ર ફાગ (ટૂંકઃ ૨૭), ૧૧ મંગલદીવો' વગેરે રાસ આદિ ગ્રંથો રચ્યા છે.
દેશીવંશ - ૧. રાજકોઠારી–ગ્વાલિયરને રાજા આમ આ બપ્પભટ્ટસૂરિને ઉપાસક હતું. તેને રાજકોઠારી બનાવ્યું. તે ઓસવાલ જ્ઞાતિમાં દાખલ થયા અને તેને વંશ કે ઠારી તરીકે જાહેર થયે. તેની પરં. પરા આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org