________________
૧૩૨
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
અવંતીનાથ, વિચારચતુરાનન, રાજવૈં, રાજપિતામહ.... અને ચક્રવર્તી વગેરે બિરુદા હતાં, જેના ઉલ્લેખ તે તે પ્રસગે આવી ગયા છે.
આ પ્રમાણાથી સહેજે તારવી શકાય છે કે, રાજા કુમારપાલ જનતાને સન્માર્ગમાં દોરનાર, નીતિના પ્રચારક, રક્ષણસમર્થ, પ્રતાપી વિચારક, બહાદુર, પ્રતવત્સલ, ગુણવાન, લેાકપ્રિય અને વિદેહી રાજા હતા.
રાજા કુમારપાલને ૨ ભાઈ આ, ૨ બહેનો, ભેાપાલદેવી, જલ્હેણા (ચંદ્રલેખા) તથા પદ્માવતી એ ૩ રાણી, લીલુદેવી વગેરે સાત પુત્રીએ, પ્રતાપમલ દૌહિત્ર અને કાન્હડદેવનો પુત્ર ભેાજદેવ ભાણેજ હતા. આમિગ તથા સર્વદેવ પુરાહિત હતા. બ્રાહ્મણ રુદ્રરાજ જ્યાતિષી હતા. મંત્રી આલિગ, આશુક, બાહડ, મહાદેવ નાગર, ચશેધવલ, કુમારસિંહ, ગલ્લકકુલનો વાયન, પૃથ્વીપાલ, કપ, શાભ · નાગરનો પુત્ર વલ્લ, દાનશાળાના ઉપરી શેઠ અભય, ધરણીધર (કર્ણાંવતી) વગેરે મહામાત્યેા તથા જુદા જુદા ખાતાના મંત્રી હતા. મંત્રી ઉદાયન, આંખડ, સજ્જન, આંખાક, જગદેવ શ્રીમાલી (સૌરાષ્ટ્ર), ચાહડ, વૈજલદેવ, સહજિંગ ગુહિલ સીસેાદિયા, (સૌરાષ્ટ્રના) ગેહિલાના આદિ પુરુષ અને વાિિસર દંડનાયકા હતા. પરમાર ધારાવ, વિક્રમ સિંહ, વાપનદેવ, સોમેશ્વર, આલ્હેણુ, કેલ્હેણુ વગેરે નાના-મોટા ૭૨ રાણા હતા, સામતા હતા, ક॰ સ૦ આ॰ શ્રીહેમચંદ્રસૂરિ, આ૦ રામચદ્રસૂરિ વગેરે તેમના શિષ્યપરિવાર, કવિ ચક્રવતી શ્રીપાલ, સિદ્ધ પાલ, કપ, બાહુડ વગેરે તેમની પૉંડિતસભાના વિદ્વાનેા હતા. સોલ્લાક વગેરે ગવૈયા હતા.
[મહાપ્રચંડ દંડનાયક વાસિરિ તે સ૦ ૧૨૨૮ ના જેડ સુદ્ધિ ૧૪ ના દિવસે લાદેશ મહીક્રમનકના વચલા પ્રદેશને! મહાદડનાયક હતા. (–જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકા : ૬૯) મહામાત્ય શ્રીકુમાર. (-જૈપુ॰પ્રસં॰, પુષ્પિકા : ૮૯) મહુ॰ વાયન (પાલાઉદ્રગામ) (-જૈપુ॰પ્રસ॰, પુષ્પિકા : ૯૧)] સ૦ ૧૨૨૯ માં આ॰ હેમચંદ્રસૂરિ સ્વગે ગયા. રાજા કુમારપાલ
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org