________________
૧૭૭
ત્રીનામું ]
આ ઉદ્યોતનસૂરિ (३) लावकमार (लावरां मार) अनि चिडीमार
सिंचाणकरहिं वि आहेडां न करवा करिवा। (૪) મોર મારિવા (५) बावर खांट तुरक एहे दहाडे जीव कोइ
न विणासइ, जे मारसि वध निम लेसि । . (६) कुंभकार पंच दिन निभाड न करइ। (७) जी कोइ दीणि एणवि आणाभंग करइ, ए हणीइ, रा' मांडलिक
नाथाणी आणा सव कणइ पालवी, तेहनइ गुण घणा होसिइ, जि को जन चुकइ ए दोषनी ते हणइ, अमारि प्रवर्तावणहार
श्रीमंडलिक प्रभुकइ आशातणाइ छइ । (–આ. વિજયવલ્લભસૂરિ સ્મારકગ્રંથ, હિંદી વિભાગ, પૃ ૧૩૫) ૧૮. રા'ખેંગાર
૧૯રા” મંડલિક–તે સં. ૧૩૧૬માં રાજા થયું. તેણે નરસિંહ મહેતા અને નાગબાઈ ચારણી વગેરેને ઘણે ત્રાસ આયે હતો. રાજવીને ન છાજતા આવા વર્તનથી તે પ્રજાને પ્રેમ ગુમાવી બેઠે. તેણે ઝાલાવાડના એક રાજ્યના દિવાન ભેજાશાહનું અપમાન કર્યું તેથી તે દિવાન તેને બદલે લેવા માટે મહમ્મદ સુલતાનને બેલાવી લાવ્યો.
(-અંચલગચ્છની મેટી ગુજરાતી પટ્ટાવલી, પૃ. ૯) સુલતાન મહમ્મદે પોતાના પુત્ર અહમ્મદને સૌરાષ્ટ્ર ઉપર મેકલ્ય. તેણે દ્વારકાના રાજા ભીમને માર્યો. રા' મંડલિકને જીવતો પકડી લઈ મુસલમાન બનાવ્યું અને તેને ખાનજહાન નામ આપી અમદાવાદ લઈ ગયો અને આખર સુધી ત્યાં જ રાખે. ખાનજહાન અમદાવાદમાં મરણ પામે. તેની કબર અમદાવાદ શહેરના મુખ્ય બજારમાં છે. (-રામ, રૂ નીલક ડે સને ૧૮૬૭ માં લખેલે ગુજરાતનો
સંક્ષિપ્ત ઇતિહાસ, આવૃત્તિ ઃ ૬, પૃ. ૨૪, ૨૫) સુલતાન મહમ્મદે સં. ૧૫૪૧ માં ચાંપાનેર પર સવારી મોકલી ત્યાંના રાજા જયસિંહ પતાઈ રાવલ તથા પ્રધાન ડુંગરશીને મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org