________________
જૈન પરપ્રાના ઇતિહાસ-ભાગ રો
[ પ્રકરણ
સત્રી પૃથ્વીપાલ નરપરીક્ષા, નારીપરીક્ષા, ગજપરીક્ષા અશ્વપરીક્ષા અને રત્નપરીક્ષામાં નિપુણ હતા. તે મહાદાની હતા. તેણે સ૦ ૧૨૦૬ થી ૧૨૨૩ માં ગૂજરેશ્વર કુમારપાલના રાજ્યમાં પાટણમાં વડગચ્છના વિવિહારી આ॰ હરિભદ્રસૂરિને વિનંતિ કરી તેમની પાસે ચાવીશ તીર્થંકરોનાં પ્રાકૃત ચરિત્રો બનાવ્યાં હતાં, જેમાંનાં · નેમિનાહચરિય', સયકુમારચરિય', ચંદ્રુપહુચરિય' અને મલિનાડુચરિય’આજે ઉપલબ્ધ થાય છે.
'
૧૮
પ
૬. ધનપાલ~તે મંત્રી પૃથ્વીપાલના નાના પુત્ર હતા. તે ગૂજ રેશ્વર કુમારપાલના મહામાત્ય હતા. તેને માટા ભાઈ જગદેવ, પત્ની રૂપિણી અને પુત્ર નરપાલ હતા. રૂપિણીનું બીજું નામ પિણાઈ હાવાનું પણ જાણવા મળે છે. તેણે આષ્ટ્રના વિમલવસહીમાં સ૦ ૧૨૩૭ માં ૪૦ જગદેવ, મ॰ ધનપાલ અને નરપાલની મૂર્તિએ સ્થાપન કરેલી છે. વિમલવસહીના જીર્ણોદ્ધાર અધૂરા હતા તે પૂરું કરવાનું કામ તેણે માથે લીધું. સં૦ ૧૨૪૫ ના વૈશાખ સુદ્ધિ પ ને ગુરુવારે જીર્ણોદ્ધાર કરી નવીન પ્રતિમા ભરાવી દેરીએ પ્રતિષ્ઠિત કરાવી. મત્રી ધનપાલ, તેના દાદા મ॰ આણંદ, દાદી મહુ॰ પદ્માવતી, પિતા મ॰ પૃથ્વીપાલ, માતા નામલદેવી, કાકા નાન, કાકી ત્રિભુવનદેવી, કાકાને પુત્ર નાગપાલ, મેટાભાઈ જગદેવ, ભાભી માલદેવી, પત્ની રૂપેણી અને પુત્ર નરપાલના નામની લગભગ ચાવીશ મૂર્તિઓ બનાવી છે. તેના શ્રેય માટે જે જે વિદ્યમાન હતા તેમણે પાતે અને જે જે વિદ્યમાન નહેાતા તેના માટે મ૦ ધનપાલે મૂર્તિએ ભરાવી સ્થાપન કરી છે. આ કુટુંબની દરેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કાસહદગચ્છના આ સિંહસૂરિના હાથે થયેલી છે. બીજા જૈનોએ પણ ઘણી પ્રતિમા ભરાવી છે અને આ॰ સિંહસૂરિ તેમજ જુદા જુદા ગચ્છના આચાર્યોના હાથે પ્રતિષ્ઠિત કરાવી છે. મ૰ ધનપાલે આ અજનશલાકામાં મેાટાભાઈ જગદેવના શ્રેય માટે કાસ,હદના દેરાસરના મૂળનાયક ભ॰ શાંતિનાથની પ્રતિમાની આ॰ સિંહસૂરિના હાથે અંજનશલાકા કરાવી હતી અને તે કાસુદના જિનાલયમાં વિરાજમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org