________________
૧૭ર
જૈન પરંપરાને ઇતિહાસભાગ રજે [ પ્રકરણ રાજાના માનીતા જેન મંત્રીઓ હતા. તેમણે પણ આબૂ , જાલેર, માદડી વગેરે સ્થળે જિનમંદિર બનાવ્યાં.
૩૧. ચાચિગદેવ–સં. ૧૩૦૯ થી ૧૩૩૪. તેણે સં૦ ૧૩૨૧ના ચૈત્ર વદિ અમાવસ્યા ને સેમવારે, અથવા સં. ૧૩૨૬ માં સેવાડી પાસે કરેડા ગામમાં ભવ પાર્શ્વનાથના દેરાસરમાં પૂજા માટે લાગે બાંધી આપે તેમજ સં૦ ૧૩૩૩ ના આસો સુદિ ૧૪ ને સોમવારે થારાપદ્રગચ્છના આ૦ પૂર્ણ ચંદ્રના ઉપદેશથી તેમની નિશ્રાના ભ૦ મહાવીરસ્વામીના મંદિરમાં યાત્રા-ઉત્સવ માટે દર સાલ અનાજ તથા દ્રમ્મને લાગે બાંધી આપે, જેમાં મંત્રી ગજસિંહ અને તે દેશના વહીવટદાર તેમજ કર્મસિંહનાં નામે છે.
(પ્રાચીન જેલેસં. ભા૨, લેખાંકઃ ૩૩૦,
જે સપ્રન્ટ, ક્રમાંક : ૧૧, પ્રક. ૩૫, પૃ. ૪) ૩૨. સામંતસિંહ–સં. ૧૩૩૮ થી ૧૩૫૩.
૩૩. કાન્હડદે અલાઉદ્દીન ખિલજીએ સં. ૧૩૬૬ માં જાહેરમાં લડાઈ કરી તેમાં આ કાન્હડદે અને વિરમદે માર્યા ગયા હતા. પદ્મનાભ કવિએ સં. ૧૫૧૨ માં તેના વિશે ‘કાન્હડદે પ્રબંધ” એ હતે.
૩૪. માલદેવ—તે કાન્હડદેને નાનો ભાઈ હતો. ૩૫. વણવીર. ૩૬. રણવીર.
૩. ચૌહાણોની રાજાવલી (સિરોહી) ૩૨. સમરસિંહ–સં. ૧૨૩૯ થી ૧૨૬૨. ૩૩. મહણસિંહ –તે આબૂને રાજા થયે. ૩૪. પ્રતાપમલ.
૩૫. વીજડ–સં. ૧૩૩૩. તેનાં બીજાં નામે વિરમદે અને દશરથ હતાં. તેને લુણિગ, લૂઢ, લક્ષમણ અને લૂણવર્મા નામે પુત્રો હતા.
૩૬. કુંભાજી–સં. ૧૩૩૭ થી ૧૩૭૮. તેનાં બીજાં નામે લૂં, કુંભ, લું, લાલિગ વગેરે હતાં. - ૩૭. તેજસિંહ–તેના સમયે સં૦ ૧૩૭૮ માં આબૂ ઉપર શેઠ જલ્લાના વંશના શા. લાલિગ, વજડ વગેરે ૯ ભાઈઓએ વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org