________________
પાંત્રીશમું
આ ઉદ્યોતનસૂરિ
૧૭૧
તેને કીર્તિપાલ નામે પુત્ર હતા. (લેખાંક : ૩૪૭, ૩૪૮) કાઈ કોઈ તેને તેના ભાઈ માને છે. કીર્તિપાલ જાલેરના રાજા બન્યા. આથી એ વંશ સેનગરા ચૌહાણ કહેવાયે.
૨૯. જયંતસિહ—સ૦ ૧૨૪૯ થી ૧૨૫૧. તેની પર પરામાં રાજા ધાંધલદે (સ૦ ૧૨૬૫ થી ૧૨૮૩) થયા હતા.
૨. ચૌહાણાની રાજાવલી (જાલેાર · સેાનિગરા)
૨૭. આલણદેવ—સ’૦ ૧૨૦૯ થી સ૦ ૧૨૧૮. તે નાડાલના રાજા હતા. તેને કેલણુદેવ, ગજસિંહ અને કીર્તિ પાલ એ ત્રણ પુત્રો હતા. શિલાલેખા (નં૦ ૩૪૭, ૩૪૮)માં તેને રાજા કેલણને પુત્ર મતાન્યા છે. કીતિ પાલ જાલેર ગયા અને ત્યાંના રાન્ત બન્યા.
૨૮. કીતિ પાલ—સ’૦ ૧૨૩૬ થી ૧૨૩૯.
૨૯. સમરસિંહ——સ૦ ૧૨૩૯ થી ૧૨૬૨. તેણે જાલેાર-સોહનગઢ સમરાબ્યા ત્યારથી તેના વંશજો સોનિગરા ચૌહાણ કહેવાયા.
તેના ખીજા પુત્ર મહણસિંહના વંશજો આમૂના અને પછી સશહીના રાજા બન્યા. તેની પુત્રી લીલાદેવી રાજા ભીમદેવની રાણી
અની હતી.
તેના ભંડારી પાવીરના પુત્ર મ`ત્રી યશાવીર તથા અજયપાલે સ૦ ૧૨૩૯માં જાહેરમાં ભ॰ ઋષભદેવનુ મંદિર બોંધાવ્યું. રાંગમંડપ કરાબ્યા અને તે પ્રસ ંગે ભજવવા માટે આ વાદેિવસૂરિની પરંપરાના આ॰ રામભદ્રે પ્રબુદ્ધાહિય' નાટક રચ્યુ હતુ. તે રાજાની આજ્ઞાથી મંત્રી યશાવીરે સં૦ ૧૨૪૨ માં કુમારવિહારના સમુદ્ધાર કરાવ્યા અને ત્યાર પછી તારણું, ધ્વજ, મંડપ, દંડ-કળશ વગેરે ચડાવ્યા.
૩૦. ઉદ્દયસિંહ—સ’૦ ૧૨૬૨ થી ૧૩૦૬. તેના ખજાનાના મંત્રી યશેાવીર શિલ્પશાસ્ત્રના માટે જાણકાર હતા. તેણે સ૦ ૧૨૮૭ માં લૂણિગવસહીની શિલ્પ અંગેની ભૂલા બતાવી હતી.
(-જૂએ, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, ઉપદેશતર’ગિણી) દુઃસાધવČશના ઉદયસિંહ અને તેના પુત્ર યશાવીર પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org