________________
૧૬૬
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ એક જ મુહૂર્તમાં મંદિરને પાયે નાખીએ અને એકેક મંદિર પ૦ હાથનું બનાવીએ. જે રાજા તેમ કરીને પહેલે કળશ ચડાવશે તે વિજેતા મનાશે. પરાજિત રાજાએ એ કળશ ચડાવવાના ઉત્સવમાં હાથી ઉપર બેસી છત્ર-ચામર છેડી હાજર થવું.”
કરણદેવે આ શરત કબૂલ રાખી. તેણે તે પ્રમાણે કર્યું પણ ભોજરાજા તેના ઉત્સવમાં આવ્યો નહીં. આથી કરણદેવે કર્ણાટકના રાજા સેમેશ્વર વગેરેને સાથે લઈ ધારા પર હલ્લો કર્યો. અને બીજી તરફ “તમને મળવાનું અર્થે રાજ્ય આપીશ.” એવી કબૂલાત આપી. ભીમદેવને પણ ધારા ઉપર ચડી આવવા કહેણ મોકલ્યું. ભેજદેવ આ બંને તરફની ભીંસમાં મુંઝાઈ ગયે. તેનું દિલ તૂટી ગયું અને સં. ૧૧૧રમાં મરણ પામે. કરણ રાજાએ ધારાને લૂંટી ખજાને હસ્તગત કર્યો અને તેમાંથી ભીમદેવને માત્ર ધર્મવિભાગ આપ્યો. આ યુદ્ધમાં ભીમદેવને માળવા તથા ગુજરાતની વચ્ચેનો પ્રદેશ મળે.
ધારાનગરીના વિનાશ પછી અમુક સમય જતાં માંડવગઢ માળવાની રાજધાની બની હતી.
૭. જયસિંહ-(સં. ૧૧૧૨ થી ૧૧૧૬) તે સિંધુરાજને બીજો પુત્ર હતું. તેના સેનાપતિ જગદેવે ગુજરાતના સૈન્યને હરાવ્યું
(–જેનદને શિલાલેખ) ૮, ઉદયાદિત્ય-(સં. ૧૧૧૬ થી ૧૧૪૩) તે સિંધુરાજને ત્રીજો પુત્ર હતું. તેને ત્રણ પુત્રો હતા. ૧ લક્ષમદેવ, ૨ નરવર્મ અને ૩ જયદેવ. ' ૯ ઉમદેવ–(સં૦ ૧૧૪૩ થી ૧૧૬૦)
* ૧૦. નરવર્મ-(સં. ૧૧૬૧ થી ૧૧૯૦) તે વિદ્વાન રાજા હતે. તે રાજગચ્છના આ ધર્મષ, આ સમુદ્રઘોષ તથા આ જિન
૧. આ મેરૂતુંગ (સં. ૧૩૬૧), પં. શુશીલગણિ (સં. ૧૪૦૦ પછી) રાજવલલભ (સોળમી સદી) ૫૦ રત્નમંડનગુણિ (સં. ૧૫૦૭) અને કવિ બલ્લાલ વગેરેએ મુંજદેવ તથા ભેજ દેવનાં ચરિત્રે વિવિધ શૈલીથી આલેખ્યાં છે, તે દરેકમાં ઘણું વિગતે એકસરખી મળે છે.
હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org