________________
૧૬૪
જૈન પર પરાના કતિહાસ-ભાગ રો
[ પ્રકરણ
ભેાજદેવને ત્યારે તેની ખબર નહાતી પડી. એવી જ રીતે એક વાર ભાજદેવ અને ગુજરાતના સૈનિકાને સુકાબલા થયા હતા પરંતુ તેમાં ભાજદેવ અણિશુદ્ધ બચી ગયા હતા.
1
રાજા ભેાજની સભામાં કવીશ્વર ધનપાલ, વિદ્યાપતિ, વરુચિ, રાજશેખર બીજો વગેરે વિદ્વાના હતા. એ સભામાં આ॰ મહેન્દ્ર સૂરિ, વાચનાચાર્ય શાલન, આ॰ ચદનાચાય, આ સૂરાચાય, આ વાદિવેતાલ શાંતિસૂરિ, આ॰ અજિતસેન શિષ્ય આ• જિને શ્વસ્તર વગેરે જૈનાચાર્યાં પધાર્યા હતા. તે આ॰ જિનેશ્વરને (સ૦ ૧૦પર થી ૧૧૧૨) ભક્ત હતા.
તે વિદ્વાના અને વિદુષીઓને માન-સન્માન અને દાન આપતા હતા. સરસ્વતી કુટુંબની કન્યા તથા વિજયા વગેરે વિદુષીએને તે તેણે પાતાની રાણી કે રખાત મનાવી હતી.
આ સમયમાં નીલપટ નામે એક નવા શેવમત નીકળ્યા હતા. એક સ્ત્રી-પુરુષ સજોડે એક ધાતી પહેરી સાથે રહેતા હતા. આ મતમાં વામપંથની પ્રધાનતા હતી. ભેાજપુત્રી તેની ભક્ત બની. ભાજે એ મતના વૃત્તાંત ૠણી તે પથને માનનારા ૪૯ માણસોને મરાવી નાખ્યા અને તેમની સાથેની ૪૯ સ્ત્રીએને ભગાડી મૂકી, આ મતના નાશ કર્યાં. (-પ્રમ ધાવલી)
રાજમૃગાંક જ્યાતિષ, રાજમાર્તંડ જ્યોતિષ, સરસ્વતી ક'ઠાભરણ, અલંકાર રાજમાંડ, ચેોગશાસ્ત્ર, પૂર્વમાંડ ધર્મશાસ્ત્ર, સમરાંગણ શિલ્પશાસ્ત્ર, ચમ્પૂ રામાયણ, શૃંગારમ જરીકથા વગેરે ગ્રંથા ભાજ દેવની રચના મનાય છે. આ પ્રથા તેના છે કે તેના નામે ચડેલા છે તેના નિર્ણય થઈ શકે એમ નથી.
૧. ભારતમાં કાલિદાસ, વરુચિ, વિદ્યાપતિ, રાજશેખર વગેરે નામવાળા કે બિરુવાળા અનેક વિદ્વાનેા થયા છે. કેટલાએક ઐતિહાસિક ઉલ્લેખાથી સમજી શકાય છે કે, વિક્રમની નવમી સદીમાં વૃદ્ધ ભાજ થયેા તેના સમયે વિ માત્ર, માનતુંગર, અકાલદ રાજરો ખરી વગેરે વિદ્વાના થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org