________________
૧૬૮
જેન પરંપરાનો ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૪. લક્ષમણરાજ–સં૦ ૧૦૨૪ થી ૧૦૨૯ શાકંભરીને લક્ષ્મણ ચૌહાણ આજીવિકા માટે પરદેશ જતો હતો ત્યારે એક રાતે નફૂલની બહાર તળાવના કાંઠે દેવાલયમાં રહ્યો. એ સમયે નવૂલમાં બ્રાહ્મણે વસતા હતા. મેવાડીએ નકૂલમાં આવી અવારનવાર ધાડ પાડીને લૂંટતા હતા. આથી લક્ષમણ ચૌહાણે તેઓને મારી-ભગાડી નાડેલનું રક્ષણ કર્યું. આ કારણે બ્રાહ્મણોએ તેને બહાર ગામ જતાં અહીં રેકી રાખે. લક્ષમણ ચૌહાણે આસપાસને પ્રદેશ જીતી લઈનાડોલનું રાજ્ય સ્થાપ્યું. તે અહીં એક જૈન શેઠની પુત્રીને પરણ્ય. તેનાથી તેને આસલ વગેરે ત્રણ પુત્રે થયા. આ જૈન રાણુનો પરિવાર ઓસવાલ બને અને તેમનું ભંડારીગોત્ર બન્યું.
૧૫. શોભિજ. ૧૬. બલિરાજ–રાજા મુંજને સમકાલીન. ૧૭. વિગ્રહપાલ-તે લક્ષ્મણનો પુત્ર હતો. ૧૮. મહેંદ્ર–તે હથુંડીના રાજ ધવલની મદદથી રાજા બન્ય.
(જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૫) ૧૯ અણહિલ્લ–તેને અહિલ નામે ભત્રીજે હતે. ૨૦. બાલપ્રસાદ–ભીમદેવ અને ભેજરાજને સમકાલીન. ૨૧. જયેંદ્ર–તેનું બીજું નામ જિદ હતું.
૧. પિતાની હયાતીમાં જ રાજકુમારે પણુ રાજ મનાતા હતા, એ હિસાબે આ રાજાવલીમાં નામ વધેલાં છે. વાસ્તવમાં નાડોલના ચૌહાણમાં અનુક્રમે-૧૩ વાક્પતિ, ૧૪ લક્ષ્મણ, ૧૭ વિગ્રલ, ૧૮ મહેંદ્ર, ૧૯ અણહિલ, ૨૧ જિંદ, ૨૪ અશ્વરાજ, ૨૬ કટુરાજ જયંતસિંહ, ૨૭ આહ૭, ૨૮ કેહુણ, ૨૯ જયંતસિંહ રાજાઓ થયા હતા એમ સેવાડી વગેરેના શિલાલેખમાં ક્રમ મળે છે.
પુરાતન પ્રબંધ સંગ્રહ' (પૃ. ૧૦૧-૧૦૨)માં નાડેલની રાજાવલી નીચે પ્રમાણે બતાવી છે–વાસદેવ, નરદેવ, વિક્રમ, વલભરાજ, દુર્લભરાજ, ચાંદન, ગ, અજયરાજ, વીધરા, સિંધરા, ૧૪ રાવલ લાખણ, બલિરાજ, સેહી, માહિંદ, અણહિલ, જિંદરાજ, આસરાજ, આહણ, કીત (કીતિપાલ), સમરસિંહ, ઉદયસિંહ, ચાચિગદેવ; સામંતસિંહ, કાન્હડદેવ ઈત્યાદિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org