________________
પાંત્રીશમું 1
આ ઉદ્દદ્યોતનસૂરિ ભેજરાજ ગ્વાલિયરના રાજા નરવર્મની પુત્રી સુભદ્રાને રાધાવેધથી પરણવાની ઈચ્છાએ રાધાવેધ શીખતે હતે.
ભેજે એક વાર ધનુર્વિદ્યાને અભ્યાસ કરતાં એક શિલાને વીંધી નાખી ત્યારે ત્યાં આવેલા વૃદ્ધ સરસ્વતી બિરુદવાળા ચંદનાચાર્ય એક લેક બનાવીને બેલ્યા. ભેજદેવ તે સાંભળીને ખુશ થયે, પણ બીજી પળે જ તે લેકના દેવતા ધારા ધરિત્રી પદને બીજે અર્થ કલ્પીને જવાબ આપ્યો કે, આપ શાસ્ત્રોના પારગામી છે છતાં આપે ધ્વતા ધારા પ્રયોગ કર્યો જે ધારાના વિનાશની આગાહીરૂપ છે. કેમકે જેન નિની વાણી કદાપિ અસત્ય હોતી નથી. સૂરાચાર્યું પણ એક પ્રસંગે ભેજ દેવને એ જ લેક સંભળાવ્યો હતો.
ભોજદેવે કરેલી અટકળ સાચી હતી. એક દિવસે કવિ કપૂરે ચેદીના કરણદેવની પ્રશંસાનું કાવ્ય બનાવ્યું જેમાં તેણે કરણને બદલે વિધિની પ્રધાનતા વર્ણવી હતી, એટલે કવિને ઈનામ મળ્યું નહીં. હવે કવિએ કવિ નાચિરાજનું પ્રશંસાકાવ્ય બનાવ્યું. તેમાં વર્ણન હતું કે, સરસ્વતીની આંખે છે મુંજ અને ભેજ. તે ચાલ્યા જતાં સરસ્વતી આંધળી બની છે, પણ તેની ટેકા–લાકડી કવિ નાચિરાજ છે.નાચિરાજે આ સાંભળી કવિ કપૂરને ઈનામ આપ્યું, પરંતુ રાજા કર્ણ આ શ્લોકમાંથી ભવિષ્યવાણી તારવી કે, કવિ કપૂર જીવતા ભેજને મરેલો લેખે છે તેથી ભોજરાજ હવે મરી જશે એ નક્કી વાત છે. તેણે દૂત મોકલીને ભેજ દેવને કહેવરાવ્યું કે, “ધારાનગરમાં તમારાં ૧૦૪ મંદિરે છે, ૧૦૪ ગીતપ્રબંધો છે, ૧૦૪ બિરુદે છે પણ હું ૧૩૬ રાજાઓને સ્વામી છું. આપણે બંને દ્વયુદ્ધ, ચતુરંગ સેનાયુદ્ધ, ચતુરંગ વિદ્યાવાદ કે દાનસામર્થ્ય ખેલીએ; કાંતો તમે મને જીતીને ૧૦૫ બિરુદધારી બને અને કાંતે હાર ખાઈને મને ૧૩૭ રાજાઓનો રાજેશ્વર બનાવે.
ભેજદેવ હવે યુદ્ધપ્રિય રહ્યો નહોતો. તે વિલાસી બન્યું હતું. તેને ખજાને પણ ખાલી થવા આવ્યું હતું. તેણે યુદ્ધ ટાળવા એક શરત મૂકી કે, “હું ઉજજૈનમાં અને તમે કાશીમાં એક જ દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org