________________
પાંત્રીસમું ] આ ઉદ્દદ્યતન
૧૫૭ ધારાવર્ષને ના ભાઈ પ્રહલાદન હતા. તે પરાક્રમી, કવિ, શાસ્ત્રને જાણકાર, પરોપકારી અને માટે દાની હતો. તેને કુર્ચાલ સરસ્વતીનું બિરુદ હતું. (પ્રબોધકેશ) ગૂર્જરેશ્વર કુમારપાલના પુરેહિત આમિરના પુત્ર સર્વ દેવ તથા કુમારદેવ તેના વિદ્યાથીઓ હતા. કવિ સંમેશ્વર પણ આ જ કારણે તેને પિતાના પિતાના ગુરુ તરીકે ઓળખાવે છે. તેણે “પાર્થ પરાકમવ્યાયોગ' નામે નાટકવિશેષની રચના કરેલી છે અને રાજા મુંજદેવ તથા ભેજદેવ અંગે કરુણ રસવાળી કથા બનાવી હતી, જે આજે મળતી નથી. તેણે બીજા ગ્રંથ પણ બનાવ્યા છે. ગુજરાતને રાજા અજયપાલ (સં. ૧૨૨૯થી ૧૨૩૨) મેવાડના રાણુ સામંતસિંહ સાથે યુદ્ધમાં ઘવાયે ત્યારે પ્રફ્લાદને તેના પ્રાણની અને રાજ્યની વીરતાથી રક્ષા કરી હતી. તેણે સં૦ ૧૨૭૪ માં પાલનપુર વસાવ્યું. કેટલાએક લેખકો આ અંગે રાજા અથરાજની જેમ રાજા પ્રહૂલાદનનો ઇતિહાસ આપે છે. તેને સાર એ છે કે, રાજા પ્રહૂલાદને જિનપ્રતિમાને ગળાવી નાખી તેથી તેને કેઢ રેગ થયે. આ શીલધવલના ઉપદેશથી તેણે નવી જિનપ્રતિમા ભરાવી, જેક્ની પૂજાથી તેને કોઢ દૂર થયે. આથી તેણે પાલનપુર વસાવી, ત્યાં રાજવિહાર બંધાવી, તેમાં પલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી, તેને નિભાવ માટે જુદા જુદા લાગા બાંધી આપ્યા વગેરે વગેરે.
અહીં કલ્પના થઈ શકે છે કે, રાજા પ્રલાદને રાજા અજય
१. देवी सरोजाननसंभवा किं कामप्रदा किं सुरसौरमेयी । प्रहलादनाकारधरा धरायां आयातवत्येष नु निश्चयो मे ॥३९॥
–૫૦ સેમેશ્વરકૃત લેખપ્રશસ્તિ श्रीप्रहलादनमन्तरेण विरतं विश्वोपकारव्रतम् ॥
(-સુરથોત્સવ, સર્ગઃ ૧૫, લે. પર) ૨. એ સમયે વાગચ્છમાં [૪૧] આ ધર્મસૂરિની પાટે [૨] આ શીલગુણ થયા હતા.
(જૂઓ, પ્રક. ૩૮, મકo a૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org