________________
પત્રિીશમું 1 : આ ઉદ્યોતનસુરિ
૧૫૫ કરીને ચંદ્રાવતીને કબજે લીધે. ધંધૂક ભેજવને શરણે ચાલ્યો ગયો હતો, તેને બેલાવી, સમજાવી ફરી વાર ગુજરાતને મહામંડલેશ્વર બનાવ્યું. આ ધનેશ્વરે સં૦ ૧૦૫ માં “સુરસુંદરીચરિય” રચ્યું. મંત્રી વિમલે પણ સ ૦ ૧૦૮૮ માં આબૂ ઉપર “વિમલવસહી” જિનપ્રાસાદ બંધાવ્યું અને શ્રીદેવીના નામે સીત્રા ગામ વસાવી, તેમાં જૈન દેરાસર બંધાવ્યું, જેનાં ખંડિયેરે આજે ત્યાં ગામ બહાર છે.
૮, પુણ્યપાલ–સં૦ ૧૦૯ થી ૧૧૦૨.
૯. કૃષ્ણરાજ બી –તે પુણ્યપાલને ભાઈ હતો. તેણે સ્વતંત્ર થવા પ્રયાસ કર્યો. આથી રાજા ભીમદેવે તેને પકડીને કેદમાં નાખે અને નાડેલના રાજા બાલપ્રસાદ ચૌહાણુના કહેવાથી તેને છોડ્યો. તેનાથી કિરાડુની શાખા નીકળી, જેમાં ૧૦. સેછરાજ, ૧૧. ઉદયરાજ, ૧૨. સોમેશ્વર સં૦ ૧૨૧૮ માં થયા.
૧૦. ધ્રુવ ભટ. ૧૧. રામદેવ,
૧૨. વિક્રમસિંહ–તે રામદેવને ભાઈ હતો. તે બળજબરીથી રાજા બની બેઠે હતો. જ્યારે રાજા કુમારપાલે અજમેર પર ચડાઈ કરી ત્યારે તેણે વિશ્વાસઘાત કર્યો હતો એટલે રાજા કુમારપાલે તેને ગાદી પરથી ઉઠાડી મૂક્યો. .
૧૩. યશેધવલ–તે રામદેવને પુત્ર હતો. સં. ૧૨૦૨ માં ગુજરાતને મહામંડલેશ્વર હતો. તેને સૌભાગ્યદે રાણી હતી, જે ચૌલુક્ય કન્યા હતી. કાકો વિક્રમસિંહ અજમેરના રાજા અર્ણોરાજની મદદથી ખટપટ કરીને યશોધવલને હઠાવી આબૂને રાજા બન્ય. અને તેણે રાજા કુમારપાલે સં. ૧૨૦૭ માં અજમેર પર ચડાઈ કરી ત્યારે વિશ્વાસઘાત કરેલે, આથી કુમારપાલે તેને હઠાવી ધવલને ચંદ્રાવતીની ગાદી ઉપર બેસાડ્યો હતો. રાજા યશૈધવલે ગુજરાત તરફથી રાજા બલ્લાલને હરાવ્યો હતો.
૧૪. ધારાવર્ષાદેવ–સં૦ ૧૨૨૦ થી ૧૨૭૬. તે રાજા કુમારપાલને પ્રીતિપાત્ર હતો. મંત્રી આંબડે કંકણપતિ મલ્લિકાર્જુનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org