________________
૧૫૪
૧૫૪ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે ' '[ પ્રકરણ
તેના મંત્રી કુંકણે ચંદ્રાવતીમાં જિનાલય બંધાવ્યું હતું અને વડગચ્છના આઠ સર્વદેવસૂરિ પાસે દીક્ષા લીધી હતી. . (જૂઓ, શ્રીહીરસૌભાગ્યકાવ્ય, હીરસૂરિરાસ, સેહમકુલપટ્ટા- વલી ઉ૦ ૪, પાલનપુર ગઝલ, આત્માનંદપ્રકાશ, વર્ષ : - પર, અંક: ૬, ૭ સં. ૨૦૧૨ને પિષમાહ અંક, ગુર્નાવલી) - આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે, સં. ૧૦૦૧ લગભગમાં ભ૦ પાશ્વ નાથનું મંદિર અચલેશ્વરનું મંદિર બન્યું હતું અને સં૦ ૧૦૧૧ માં પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથનું મંદિર બન્યું હતું. - શ્રી. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પિતાના સંશોધનમાં સાફ સાફ જણાવે છે કે, “અચલેશ્વર મહાદેવનું મેટું દેવાલય મૂળ જૈનમંદિર હોય એવું અનુમાન થાય છે. ' ૪. કરણરાજબીજું નામ કાન્હડદે.
૫. ધરણવરાહતે હથુંડીના રાજા ધવલ રાઠેડને શરણે ગયે, પણ સોલંકી મૂળરાજે તેને હરાવ્યું. આબુને તે પ્રદેશ (સં. ૧૦૫૩) ગુજરાતના તાબે ગયે. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૫)
૬. દેવરાજ-બીજું નામ મહીપાલ સં૦ ૧૦૫૯
૭. ધંધૂક–આ સમયે ચંદ્રાવતીમાં ૪૪૪ જેન દેરાસરે, ૯૯ શિવાલયે હતાં, જે લાકડાનાં બનેલાં હતાં. મહમ્મદ ગિઝનીએ સં. ૧૦૮૦ માં ચંદ્રાવતી, દેલવાડા, સોમનાથ તથા પાટણ ભાંગ્યાં. આ સમયે રાજા ભીમદેવ કંથકેટમાં ભરાઈ બેઠે એટલે રાજા ધંધૂકે સ્વતંત્ર થવા માથું ઊંચકયું, પણ મંત્રી વિમલે સૈન્ય સાથે ચડાઈ સ્તંભે સુંદર છે અને મંડપ વિશાળ છે. તેમાં જમણી બાજુએ ઘણું રાજાઓની મૂર્તિઓ છે અને ઘણું પર લેખે પણ છે. આ દેવળની પાછળ એક વાવ છે અને આજુબાજુ નાનાં-મોટાં શિવાલયથી ચોગાન રોકાઈ ગયું છે. તેમાંથી બે-ત્રણ શિવાલયે સુંદર છે. અચલેશ્વરનું દેવાલય ઘણું પુરાતન છે અને પુરાણુની વાત મુજબ તે પાર્શ્વનાથનું જ હતું. આ દેવળને શૈવદેવળમાં કોણે ફેરવ્યું તેને લેખિત પુરાવો બતાવવો મુશ્કેલ છે.
(- ગુજરાત' માસિક, ૫૦ ૧૨, અંક: ૨, અચલગઢ આત્માનંદપ્રકાશ, પુત્ર ૫૩, અંક: ૭, સં. ૨૦૧૨ માહ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org