________________
૧૩ ૩
પત્રિીશમું ]
આ ઉદ્દઘાતનસૂરિ પણ તે જ સાલમાં તેમની પછી છ મહિને સ્વર્ગસ્થ થયે.
આ મેરૂતુંગસૂરિ રાજાનું મૃત્યુ સં. ૧૨૨૯ પિોષ સુદિ ૧૨, તા. ૨૮-૧૨-૧૧૭૨ માં બતાવે છે.
(-વિચારશ્રેણિ) ગુજરાતના રાજવંશેમાં કુમારપાલ સેલંકીનું રાજ્ય બહુ તપ્યું હતું એ વાત અનેક પ્રાચીન-અર્વાચીન પુરાવાઓથી સ્પષ્ટ થાય છે.
ગ્રંથકારે રાજા કુમારપાલની ખૂબ પ્રશંસા કરે છે, તેનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે –
जिष्णुश्चेदि-दशार्ण-मालव-महाराष्ट्राऽपरान्तान् कुरून् । सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोर्वीर्यशक्त्या हरिः ॥
(–આ. હેમચંદ્રસૂરિનું ત્રિષષ્ટિ શપુચ પર્વ: ૧૦) सत्त्वानुकम्पा न महीभुजां स्याद् इत्येष क्लप्तो वितथप्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन श्लाघ्यः स केषां न कुमारपालः ? ॥ (-આ૦ સેમપ્રભસૂરિનો “કુમારપાલપડિબેહે ” પૃ૦ ૪૭૫) स्वर्गे न क्षितिमण्डले न वडवावक्त्रे न लेभे स्थिति त्रैलोक्यैकहितप्रदाऽपि विधुरा जीयाद्दया या चिरम् । चौलुक्येन कुमारपालविभुना प्रत्यक्षमावासिता, निर्भीका निजमानसौकसि बरे केनोपमीयेत सः ।।
(-મેહપરાજય, રચના સં. ૧૨૩૨) (જૂઓ, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગઃ ૧૨, સંસ્કૃત-પ્રાકૃત દ્વયાશ્રયમહાકાવ્ય, કુમારપાલપડિબેહો, પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, મેહપરાજયનાટક, પ્રબંધકોશ, કુમારપાલપ્રબંધ, કુમારપાલચરિત્ર, ગુજરાતનો ઇતિહાસ, શિલાલેખે, ભારતીયવિદ્યા ૫૦ ૧, અંક: ૧, પરમહંત
મહારાજ શ્રીકુમારપાલ, જેનસત્યપ્રકાશ, કમાંક : ૪૫) ૯. અજયપાલ (સં૧૨૨૯ થી ૧૨૩૨)
રાજા કુમારપાલ પછી તેના મોટાભાઈ મહીપાલને પુત્ર અજયપાલ ગુજરાતને રાજા થયે. તે અગ્ય રાજા હતો. તેના અમલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org