________________
૧૪૮
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ રો
[ પ્રકરણ
લાગુ પડે છે. ખરેખર, રાજા અજયપાલ સોલકીએ અવિચારીપણે બુદ્ધિપ્રધાન ગુજરાતીઓના વિનાશ કરી, ગુજરાતના વિકાસના મૂળમાં કુહાડા માર્યા ત્યારથી ગુજરાતના પતનના શ્રીગણેશ બેઠા. જો કે તે તેના પ્રતિહારની કટારથી માર્યાં ગયા પણ પેાતાના ત્રણ વર્ષના રાજકાળમાં ગુજરાતને પતનના માર્ગે ધકેલી ગયા. પરિણામ સ્પષ્ટ છે કે, ગુજરાત ભારતની સ્વતંત્રતાના યુગમાં પણ પેાતાની સ્વતંત્રતાને મેળવી શકયો નહીં. જો અજયપાલે ભૂલ કરી ન હેાત તા આજનું ગુજરાત કોઈ નવા સ્વરૂપે જ જગતના ચાકમાં ઊભું હાત. સક્ષેપમાં કહી શકાય કે, સોલંકી રાજયુગ એટલે ગુજરાતને ઉન્નતિકાળ.
૧
*
૨. ચૌલુકય રાજાવલી (ભિન્નમાલ)
સ૦ ૨૦૨ માં ભિન્નમાલમાં અજિતસિહ સોલંકી નામે રાજા હતા. એ સમયે સીર મેરચાએ હલ્લા કરી ભિન્નમાલ ભાંગ્યુ. પછી ૩૦૦ વર્ષની રાજવંશાવલી મળતી નથી.
૧. સિંહ--સ૦ ૧૦૩ માં ભિન્નમાલમાં સિંહ નામે સોલંકી રાજા હતેા. એ સમયે ભિન્નમાલમાં ૩૧ હજાર બ્રાહ્મણાનાં ઘર હતાં. એ પ્રમાણે બીજી કામે! પણ મેટી સંખ્યામાં હતી. રાજાને કોઈ સંતાન નહેાતું તેથી તેણે જર્કયાણ કુમારને ખાળે લીધેા હતા.
ર. જયાણુ——તે સિંહ રાજાના ખાળે બેઠા અને સ૦ પ૨૭ માં ભિન્નમાલની ગાદીએ આવ્યું.
૩. શ્રીકરણ—સ’૦ ૫૮૧ માં ગાદીએ બેઠા. એ જ વર્ષોમાં તેને રાજ્યાભિષેક થયા.
૪. મૂળજી—રાજ સ૦ ૬૦પ.
૫. ગેાપાલજી—રાજ સ૦ ૬૪૫.
૧. જૂએ, ગુજરાતના મુસલમાન સુલતાને તથા સૌરાષ્ટ્રના ગોહેલવંશના ઇતિહાસ, પ્રક૦ ૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org