________________
૧૪૬
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
બુદ્ધિને વારસો મળતા રહ્યો. જૈનમંદિશ, શૈવમ દિશ, બ્રાહ્મણા અને વિદ્વાનોને દાન અપાયાં હતાં. આ બધું જોતાં એ સમયે ગુજરાત ધી, શ્રી અને ધર્મથી સમૃદ્ધ હતા.
ગુજરાત શરૂઆતમાં સારસ્વતમંડલ પૂરતા જ હતા. તે સોલકી રાજ્યના પ્રારંભમાં ઉત્તર-દક્ષિણે ૫૦ માઈલ અને પૂર્વ-પશ્ચિમે ૪૦ માઈલના વિસ્તારવાળા અન્યા. અને સિદ્ધરાજ તેમજ કુમારપાલના સામ્રાજ્યકાળમાં ઉત્તરમાં સિંધ-પજાબ, પૂર્વમાં જિલ્લા-ઉજ્જૈન, દક્ષિણમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધીના મહાગુજરાત બની ગયા. એક નાનકડા છેડ ચાર સૈકામાં ઘેઘુર વડલા બની ગયા. આ વિકાસ સાધનામાં જૈન મંત્રીઓના મેાટા ફાળેા હતેા. એક ઐતિહાસિક વાણી સંભળાય છે——
गौर्जरात्रमिदं राज्यं वनराजात् प्रभृत्यभूत् । स्थापितं जैनमन्त्र्याद्यैः तद्द्वेषी नैव नन्दति ॥
(વનરાજપ્રબંધ, પ્રબોંધચિંતામણિ, પ્રશ્ન ધકાશ, વસ્તુપાલપ્રખ ધ) ચાવડાથી શરૂ થયુ છે; જે તેમની ઈર્ષ્યા કરનાર કદી સમૃદ્ધ (જૂએ, પ્રક૦ ૩૧, પૃ૦ ૪૯૪)
-આ ગુજરાતનું રાજ્ય વનરાજ જૈન મંત્રીઓએ સ્થાપન કર્યું છે. થતા નથી.
મંત્રી જાખ, (ચાંપે!), લહીર, વીર, વિમલ, શાંતુ, મુંજાલ, આલિગ, સજ્જન, ઉદાયન, આંબડ, વાડ, યશેાધવલ, આભડ, કપ, વસ્તુપાલ, તેજપાલ, રત્નસિંહ, આંખડ, આહ્લાદન, વાધ્ય વગેરે મત્રીઆએ ગુજરાતને સ્વતંત્ર અને સમૃદ્ધ બનાવવા ખૂબ પ્રયાસ કર્યો. એકદરે જૈનાએ ગુજરાતને વસાવ્યા, વિકસાવ્યો એમ કહીએ તે તેમાં અતિશયાક્તિ નથી.
૧
૧. સ્ત્ર૦ મણિભાઈ નભુભાઈ દ્વિવેદી લખે છે કે—
• તે વખતમાં ઘણાખરા કવિઓ, વિદ્વાના થઈ ગયા અને તેમાં પણુ જૈન પંડિતાએ તે સરસ્વતીની અપૂર્વ સેવા બજાવી છે.’
Jain Education International
(— પ્રિયંવદા * જુલાઇ, સને ૧૮૮૭)
C
For Private & Personal Use Only
www.jainelibrary.org