________________
પાત્રીશમું
આ ઉદ્યોતનસર
૧૦૩
6
મહાવત બનાવ્યેા હતેા. ચાડને આ પરિવર્તનની ખબર નહાતી. કુમારપાલ કપંચાનન ઉપર બેસી યુદ્ધના માચે આવ્યા. તેણે સામતે અને સેનાપતિઓને યુદ્ધ શરૂ કરવા હુકમ કર્યો પણ તેઓએ તે આજ્ઞા માની નહીં. કુમારપાલ સમજી ગયા કે, સામા ફૂટી ગયા છે. હવે મારે જ એકલે હાથે સાહસથી કામ લેવું જોઈશે. તેણે શામળને હુકમ કર્યાં કે, હાથીને સૌની મેાખરે લઈ જા.’ પણ ચાહડના સિંહનાદથી હાથી પાછે હડવા લાગ્યા. રાજાને વહેમ ગયા કે, મહાવત પણ ફૂટી ગયા લાગે છે પણ શામળે રાજાને જણાવી દીધું કે, ‘ રાજન્! આ શામળ અને કલહુપોંચાનન કદાપિ ફૂટે તેમ નથી.’ તેણે તરત જ પેાતાના પ્રેસના એ ચીરા કરી હાથીના કાનમાં ભરાવી દીધા. એટલે હાથી વાયુવેગે એકદમ આગળ ધસી આવ્યેા. ચાડે મહાવત ચાઉલીંગ છે એ વિશ્વાસે કલપ ચાનના માથે પગ મૂકયો, પણ શામળે હાથીને પાછા હઠાગ્યેા, એટલે ચાહડ ધબ દઈને નીચે પટકાયા. સૈનિકાએ તેને પકડી લીધેા. રાજા કુમારપાલે તરત જ બાણથી અણ્ણરાજને વીંધી નાખ્યા. અસ, અર્ણોરાજ હાર્યાં અને ગૂ રેશ્વર કુમારપાલના વિજય થયા.
અણુઅેરાજે કુમારપાલના સાહસથી પ્રસન્ન થઈ તેને નગરમાં લઈ જઈ ખૂબ સન્માન કર્યું" અને પેાતાની પુત્રી જલ્હેણાને તેની સાથે પરણાવી.
રાજકુમારી જલ્હેણા આ॰ ધર્માંધાષના ઉપદેશથી પ્રભાવિત હતી, એટલે અણ્ણીરાજે કુમારપાલને તે આપી હતી. રાજા કુમારપાલે તેનું નામ રાણી ચંદ્રલેખા રાખ્યું.
રાજા કુમારપાલે સ૦ ૧૨૦૭ માં સપાદલક્ષ, મેડતા અને પાલીમાં પોતાની આણ વર્તાવી માળવા તરફ પ્રયાણ કર્યુ. (જૂઓ, ૫૦ ૩૫, પલ્લીવાલગચ્છ પૃ૦ ૫૬) ગુર્જરેશ્વર કુમારપાલે સ૦ ૧૨૦૭ માં પાણી જીત્યું.
રાજા અણુરાજને તેના પુત્રે સં૦ ૧૨૦૮ માં મારી નાખ્યા. માળવાના રાજા લક્ષ્મીવર્મા તેા કુમારપાલના સામંત હતેા, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org