________________
પત્રિીશમું ] આ ઉદ્દઘાતનસૂરિ
૧૦૫ મેકલી ગુજરાત ઉપર ઓચિંતો હલે કર્યો. જાલોર તથા નાડેલને ખેદાનમેદાન કરી નાખ્યાં. ચંદ્રાવતીમાંથી યશેધવલને હઠાવી વિક્રમસિંહને રાજા બનાવ્યું. આ સાંભળી કુમારપાલે ચાહડને તેની સામે મેક. તેણે વિગ્રહરાજને પાછો હઠા અને બંબારા (સિંધ) સુધીને પ્રદેશ સર કર્યો. સંભવ છે કે, આ સમયે વિગ્રહરાજ પાછો હઠી ગયે હશે પણ વિગ્રહરાજ અને ચાહડ વચ્ચે ગુપ્ત મંત્રણ જરૂર બેઠવાઈ હશે.
ચાહડ પાટણ આવ્યું પણ તેને રાજા કુમારપાલ સાથે ઝગડે થતાં તે બંબારા ચાલ્યા ગયે અને અર્ણોરાજને શરણે ગયે. તેણે અર્ણોરાજના ઘમંડને ઉગ્ર બનાવ્યું. અર્ણોરાજે પ્રથમ તો કુમારપાલને મારી નાખવા માટે વાઘજી નામના મારાને પાટણ મેકલ્ય, પણ ત્યાં તે પકડાઈ ગયે. એટલે અર્ણોરાજે ગુજરાતના ઉત્તર પ્રદેશના રાજાએને ફેડડ્યા. ચંદ્રાવતીને વિકમ, નાડોલને યુવરાજ કલ્હણ વગેરેને પિતાના બનાવ્યા. ગુજરાત અને સપાદલક્ષ વચ્ચે વિરોધ વધવા લાગ્યો.
એવામાં રાણી દેવલદેવીના અપમાને આ આગમાં ઘી હેમ્યું. - અજયરાજ, અર્ણોરાજ અને વિગ્રહરાજ........એ રાજાઓ રાજગ૭ના આ૦ ધર્મષના ભક્ત હતા. તેઓ તેમને ગુરુ માનતા હતા. એ કારણે વિગ્રહરાજે અજમેરમાં રાજવિહાર બંધાવ્યું હતું અને જેનધર્મ પાળતો હતો. અર્થાત્ રાજપરિવાર જેનધર્મપ્રેમી હતે. (જૂએ, પ્રક. ૩૫, પૃ. ૩૯) આવો ધર્મપ્રેમી સજા જેનધર્મ કે જેને ગુરૂ ૧. અરાજ અતત રીતે ચડી આવ્યું.
(જુઓ, “યાશ્રયકાવ્ય' સર્ગઃ ૧૭, શ્લો૭) સં. ૧૨૨૬ નો બીલ્યાનો રાજા સોમેશ્વરને લેખ. (જર્નલ ઑફ ધી બેંગાલ રૉયલ એશિયાટિક સે કલહેનની એપી.
ચં: ૫ ની એપેન્ડીકસ. નં. ૧૫૪) રાજા અરાજના રાજ્ય માટે જાંગલ શબ્દ મળે છે. બિકાનેરની પાસેને પ્રદેશ તે સમયે “ જાગલ' તરીકે પ્રસિદ્ધ હતો. રાવ વિકાએ સં. ૧૫૪૫ માં બિકાનેર વસાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org