________________
પોત્રાશયું ]
આ ઉદ્યોતનસૂરિ
૧૧૧
આ ઉપદેશ સાંભળીને રાજાએ સ૦૧૨૦૭માં સેામનાથની પુનઃ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી દારૂ-માંસને ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. તેણે સ૦ ૧૨૦૮માં વેશ્યા, પરસ્ત્રી, ચારી, શિકાર, માંસ, મદિરા અને જુગાર એ સાત વ્યસનાના ત્યાગ કર્યું. પેાતાના રાજ્યમાં જુગાર સથા બંધ કરાવ્યેા, અમારિપતહુ વગડાવ્યેા અને મત્રી બાહુડની દેખરેખ નીચે પ`ચાલી મેકલી સામનાથ પાટણના શિવાલયને પાયાથી જીર્ણોદ્ધાર કરાવ્યા અને વડનગરમાં કિલ્લા બંધાવ્યેા.
તેના આ અમારિપટને અવાજ ચારે દિશામાં પહેાંચી ગયેા. સામાએ પણ આ અવાજને વધાવી લીધા અને પોતાના રાજ્યમાં કાઈ પણ મનુષ્ય પ્રાણીવધ ન કરે તેની પાકી વ્યવસ્થા કરી. રત્નપુર, કિરાડુ, લાટહદ અને શિએની વગેરેના સામતાના સ૦ ૧૨૦૯, સ૦ ૧૨૧૧, સ’૦ ૧૨૧૨ના શિલાલેખા આ વ્યવસ્થાને પુષ્ટ કરે છે.
રાજાએ દેવીનુ માંસબલિદાન બંધ કર્યું હતુ, તેથી તે ભારે મુશ્કેલીમાં સપડાઈ ગયા. પણ આચાર્યશ્રીની કૃપાથી તે તેમાંથી સાવ ખેંચી ગયા, ત્યારથી સઘળે સ્થળે દેવ-દેવીઓને માંસ મદિરાને બદલે સુગ ંધિત દ્રવ્ય, ધૂપ, દીપ, નિવેદ અને ફળ ચડવા લાગ્યાં. દરેક મિ સાત્ત્વિક પૂજાનાં સ્થાન બની ગયાં.
એકવાર નાડાલના રાજા કેલ્હેણુ ( સ’૦ ૧૨૦૧ થી ૧૨૪૯ )ના સ્થગિધર લાખાએ લેાલાક ચૈત્યના ક્ષેત્રપાલને કાઈ ન જાણે એવી રીતે માંસનું રામપાત્ર ધર્યું . કોટવાલ ત્રિલોચને રામપાત્ર બનાવનાર કુંભાર મારફત લાખાને જાણીને પકડચો અને રાજા કેલ્હણે તેને રાજ્યની આજ્ઞાના ભંગ કરનાર અપરાધી ઠેરાવી સખત દંડ ક.૧
(જૂએ, પ્રભાવકચરિત્ર)
૧. નવા કાયદા ઘડાતા હાય ત્યારે તેને વિરાધ કરવા એ ન્યાયસંગત છે, પણ કાયદા ધડાઇને અમલમાં આવે ત્યાર પછી તેને તેાડવા એ ગુને લેખાય. ક્રાયદાની કીમત અંકાવવા માટે આવા ગુતેગારેાને સખત સજા કર્વામાં આવે છે. સૌ કાઈ જાણે છે કે, સૌરાષ્ટ્રમાં વહેરાની મસ્જિદોમાં મમી બનાવવા માટે બાળકાનું અપહરણ કરનારને કપરી શિક્ષા થતી હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org