________________
પત્રીશમું ]
• ઉદ્ઘોતનરિ
૧૨૭
ઉરગલનગરમાં સાવાહ આઢારને ઘેર નેાકર બનીને રહ્યો. આ યશાભદ્રના ઉપદેશથી એઢાર પણ જૈન બન્યા. આહાર અને જયતાક હમેશાં જિનપૂજા કરતા હતા. આઢારે પન્નુસણમાં પ્રભુની પુષ્પપૂજા કરી. જયતાકે પણ પેાતાના પાંચ કેાડીના ૧૮ ફૂલ લઈ જિનવરને ચડાવ્યાં, ઉપવાસ કર્યા અને પારણે મુનિવરાને આહાર આપ્યા. આ જયતાક મરીને કુમારપાલ થયા. સિદ્ધરાજે પૂર્વભવમાં રાણીના ગર્ભ ના નાશ કર્યો હતે. તેથી તે વાંજિયા રહ્યો અને તેને કુમારપાલ સાથે વૈરભાવના અની રહી. જયતાકે અઢાર ફૂલથી પૂજા કરી હતી તેથી કુમારપાલ ૧૮ દેશના રાજા થયેા.
કુમારપાલે પેાતાના પૂર્વભવની ખાતરી કરવા માટે રગલમાં તપાસ કરાવી હતી. તેના વંશની સ્થિરદેવી પણ આ વૃત્તાંત જાણતી હતી. (જૂએ, પ્રબંધકાશ, પ્ર૦૧૦) કુમારપાલ ઘેાડા ભવા
એવા પણ ઉલ્લેખ મળે છે કે, રાજા કરીને મેક્ષે જશે.
(૧) ગુજરાત, (૨) લાટ, (૩) સૌરાષ્ટ્ર, (૪) ભંભેરી (બબેરગઢ), (૫) કચ્છ, (૬) સિંધ, (૭) ઉચ્ચા (તક્ષશિલા પાસેને પ્રદેશ), (૮) જાલંધર (સતલજના પ્રદેશ), (૯) કાશી, (૧૦) સપાદલક્ષ (સાંભર અજમેરના પ્રદેશ), (૧૧) અન્તવેંદી (આનત કે દીવએટ, પીરમબેટ), (૧૨) મરુ (મારવાડ), (૧૩) મેવાડ, (૧૪) માળવા, (૧૫) આભીર (કીર-મેરઠના પ્રદેશ કે ગિરના પ્રદેશ), (૧૬) મહારાષ્ટ્ર, (૧૭) કર્ણાટક અને (૧૮) કાંકણુ—એ અઢાર દેશને કુમારપાલ રાજા હતા. આ નોંધમાં મિત્રરાજ્યે પણ સામેલ છે.
૧
(જૂએ, ઉપ૦ કલ્પવલ્લી, મન્હ જીણાણુની પ્રથમ ગાથાની ટીકા-કથા, શ્લા॰ ૪ થી ૭)
૧. વડગચ્છના આ વિનયચંદ્રે ચેાવીશ તીર્થંકરાનાં ચરિત્ર તથા ૨૦ પ્રશ્નધા, કવિશિક્ષા વગેરે સં૦ ૧૨૮૬ માં રચેલ છે, તે પૈકી તેમની વિ. શિક્ષામાં ૮૪ દેશોની માહિતી આ પ્રકારે મળે છે———
ચતુરશીતિવૈશાઃ— ગૌડ-વાચન-ઢૌછા-નિAK-4, K-ગોપાલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org