________________
પત્રિીશમું ]
આ૦ ઉદ્દદ્યોતનસરિ સિદ્ધરાજે શિહેર વસાવી સં. ૧૧૮૫માં બ્રાહ્મણને દાનમાં આપ્યું. આશાપલ્લી વગેરે ગામગરા તથા ધન બ્રાહ્મણોને દાનમાં આપ્યાં.
સિદ્ધરાજ ન્યાયપ્રિય રાજા હતા. તેને એક પ્રસંગ નુરુદ્દીન મહખુદ શકી આ પ્રમાણે આપે છે–
ગુજરાતના ખંભાત શહેરમાં અગ્નિપૂજકે અને સુન્ની મુસલમાને રહેતા હતા. અગ્નિપૂજકે એ મુસલમાનની મસ્જિદને કાફિર પાસે બળાવી નાખી અને એ દંગામાં ૮૦ મુસલમાન મરાયા. અલીખતીબ (ખુતબા પઢનાર) બચી ગયે હતું. તેણે અણહિલવાડ જઈને પિકાર કર્યો, પણ કોઈએ તે તરફ ધ્યાન આપ્યું નહીં. તેણે જંગલમાં શિકારના સમયે રાજાને મળી બનેલી હકીકત રજૂ કરી. જયસિંહે આ વાતની પૂરી તપાસ કરવા માટે પોતાના પ્રધાનને જણાવ્યું કે, “હું ત્રણ દિવસ જનાનખાનામાં રહેવાને છું માટે તમે રાજકાર્યની સંભાળ રાખજે.” આમ કહીને સાંઢણુ દ્વારા આઠ પહોરમાં ખંભાત જઈ પહોંચ્યા. ત્યાં છૂપી રીતે તપાસ કરી તે બધી વાત સાચી હેવાની ખાતરી થઈ. તે ત્યાંથી ત્રીજે દિવસે પાટણ આવ્યું. તેણે ચોથે દિવસે ખતીબને આજ્ઞા આપી કે, “ફરિયાદીઓને અરજી કરવાના સમયે તું અરજી કરી શકે છે. ખતીબે પિતાનું પૂરું ખ્યાન આપ્યું, ત્યારે ત્યાં કાફિરેનું એક ટેળું તેને ડરાવવા તથા તેની વાતને જૂઠી ઠરાવવા ચાહતું હતું, પણ રાજા જયસિંહે કહ્યું કે,
આ ધાર્મિક મામલે છે તેથી આ અંગે કેઈના ઉપર વિશ્વાસ ન મૂકતાં મેં જાતે ખંભાત જઈને તપાસ કરી છે. મને ખાતરી થઈ છે કે, મુસલમાને ઉપર ખરેખર જુલમ ગુજારવામાં આવ્યો છે. મારા રાજ્યમાં સૌ કોઈ એકસરખી રીતે સુખ-શાંતિને ભેગવે એવી પ્રજાપાલનની સુવ્યવસ્થા રાખવી એ મારું કર્તવ્ય છે.” આ પ્રમાણે કહી રાજાએ બ્રાહ્મણે અને અગ્નિપૂજકના દરેક સમુદાયના બે-બે બેવડી નેતાઓને ગ્ય દંડ કરવાનો હુકમ કર્યો. (જૂઓ, વિ. સં. ૧૨૬૭ ની
૧. કનેવાલાલ માણેકલાલ મુનશીએ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ એ ત્રણ નેવેલે લખી છે, જેમાં સિદ્ધરાજની ચરિત્ર ઘટના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org