________________
પત્રિીશમું ] આ ઉદ્દઘોનનસુરિ
૯૫ વવવું નહીં, (૬) સ્ત્રીસંગ કરવું નહીં અને (૬) સુવાવડ કસ્વી નહીં વગેરે. આ નિયમે આજ સુધી પળાય છે. પછી રાજાએ અંબાજીની ટૂંક, સેમિનાથ તીર્થ, કેડીનારની અંબિકાદેવી તથા શત્રુજય તીર્થની યાત્રા કરી. તેણે ભ૦ ઋષભદેવની પૂજા કરી, તેની પૂજા માટે પણ ૧૨ ગામ બક્ષીસ કર્યા. આ યાત્રામાં ક0 સં. આ૦ હેમચંદ્રસૂરિ તથા મહામાત્ય આશુક પિરવાલ અને મંત્રી બાહડ વગેરે સાથે હતા. : શ્રીશંકરે સિદ્ધરાજને કહ્યું કે, “તારા ભાગ્યમાં પુત્ર નથી, તારા પછી કુમારપાલ ગાદીએ આવશે. (દ્વયાશ્રયકાવ્ય, સર્ગઃ ૧૫, લે પપ, ચિત્તોડ કિલ્લાના મંદિરને લેખ) - રાજા સિદ્ધરાજે મહામંત્રસિદ્ધ આ વીરસૂરિને આગ્રહ કરી પાટણમાં રાખ્યા. સાંખ્યમતના વાદીભસિંહને જીતવા બદલ “જયપત્ર આપ્યું. એક બાલિકા મારફત દિગંબર કમલકીતિને જીતવાથી ખૂબ સન્માન્યા. રાતેજના જૈન દેરાસરના બલાનકમાં ધ્વજા ચડાવી ચૈત્યનું ગૌરવ વધાર્યું. આ૦ હેમચંદ્રને સૂરિપદ અપાવ્યું. આ હેમચંદ્રસૂરિને વિનતિ કરીને તેમની પાસે સર્વાંગસુંદર નાની-મોટી ટીકાઓ
૧. રાજા સિદ્ધરાજે ગિરનારતીર્થમાં તથા સં. ૧૭૯ માં શત્રુંજય તીર્થમાં પૂજા માટે બાર ગામે આપ્યાં તેના અનેક ઉલ્લેખો મળે છે –
श्रीसिद्धराजः समधत्त राजविहारमाक्रीडनगोपमं मे।। ग्रामांश्च शत्रुञ्जयसात् चकार स द्वादशास्मन्महसः प्रवृद्ध्यै ॥९॥२२
(ધર્મદેવની મંત્રી વસ્તુપાલ પ્રત્યે ઉક્તિ, જૂઓ,
બાલચંદ્રસૂરિનો “વસંતવિલાસ' સં. ૧૨૯૮) (જૂઓ, રાજગચ્છીય આ૦ બાલચંદ્રને વસંતવિલાસ, આ પ્રભાચંદ્રનું બભાવરિત્ર', મેરૂતુંગને “પ્રબંધચિંમામણિ, પ્રકાશઃ ૩જે આ જય. સિંહનું “કુમારપાલચરિત’ સર્ગઃ ૩, ૦ ૩૧૦ થી ૩૨૫, ૩૨, ૩૩, પં જિનમંડનગણને “કુમારપાલપ્રબંધ', આ મુનિસુંદરસૂરિને “ઉપદેશરનાકર', પં. દેવવિમલગશિનું “હીરસૌભાગ્યમહાકાવ્ય', ૧૭, ૧૯૫, શ્રીયુત ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈને “ગુજરાતને પ્રાચીન ઈતિહાસ.' પૃ. ૧૭૫, વગેરે. આ ઉધ્યપ્રભસૂરિનું “ધબ્યુલ્ય મહાકાવ્ય' સર્ગઃ ૭, ક્ષેત્ર ૭૪ થી ૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org