________________
૯૨
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
વિવિધ આશીર્વાદ આપ્યા. તેણે એ જ અરસામાં આ॰ હેમચંદ્રસૂરિને વિનતિ કરી સિદ્ધહેમ વ્યાકરણ ’ની રચના કરાવી.
એક વાર મ્લેચ્છના પ્રધાને પાટણમાં આવ્યા. સિદ્ધરાજે તેઓને ખુશ કરી પાછા મેાકલ્યા હતા. એક વાર મ્લેચ્છા પાટણ પર ચડી આવ્યા. માંગુ ઝાલાએ તેમને પાછા હઠાવ્યા. કર્ણાટકના રાજા પર મીના સામંત જગદેવ પાટણને માટે કેટવાલ હતા. પાટણની રક્ષામાં તે અજોડ હતા. (કીર્તિકૌમુદી, સ : ૨, શ્લો૦ ૯૯)
સિદ્ધરાજે મહેાખા નરેશ મનવર્મા, ડાહલરાજ, સાંભરપતિ અણ્ણરાજ, કાલ્હાપુરના રાજા પરમી, કાશીના યુવરાજ જયચંદ એ બધા સાથે મૈત્રી બાંધી રાખી હતી. તેણે સાંભરના રાજા અારાજને મિત્ર બનાવી પોતાની પુત્રી કચનદેવીને પરણાવી હતી. તેના પુત્ર સામેશ્વર પાટણમાં ઊછરીને મોટા થયા હતા.
સિદ્ધરાજે મદિરા, તળાવ, વાવ, કિલ્લા, દાનશાળા વગેરે ધર્મનાં અનેક લેાકેાપયોગી કાર્યો કર્યાં. તેનાં પ્રસિદ્ધ કામેા માટે કહેવાય છે महालयो महायात्रा महास्थानं महासरः ।
6
यत् कृतं सिद्धराजेन तत् कृतं केन न कचित् ॥ ' (જૂએ, પ્રબંધચિંતામણું) સિદ્ધરાજે સરસ્વતી નદીને કિનારે સ૦ ૧૧૫૨ માં સિદ્ધપુર વસાવ્યું અને ત્યાં રુદ્રમાળ બાંધવા શરૂ કર્યાં. સં૦ ૧૧૮૪ માં તેની પ્રતિષ્ઠા કરી શિખર પર ધ્વજા ચડાવી.ર
૧. આ॰ હેમયદ્રસૂરિએ આશીર્વાદ આપતાં કહ્યું કે. भूमिं कामगवि ! स्वगोमयर सैरासिश्व रत्नाकराः मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भो भव । धृत्वा कल्पतरोर्दलानि सरलैर्दिग्वारणाः ! तोरणा - न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः || ૨. રુદ્રમાળનું વર્ણન
66
થર સÛ ચૌદ ચિ આલ, થંભ સર્જી સત્તર નિરંતર, અઢાર, મણિમાણિક સયંવર,
સયપુત્તલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org