________________
પાંત્રીશમું ]
આ ઉદ્યોતનસૂરિ
૭૫
કર્યું....૧ એ સમયમાં ભિન્નમાલ, લાટ અને સૌરાષ્ટ્ર વગેરે વિભાગે કનાજના પ્રતિહારવંશના સામતરૂપે કે સ્વતંત્ર રાજ્યરૂપે વિદ્યમાન હતા.
ચાવડાવંશ પછી ચૌલુકયવશના રાજવીઓના હાથમાં ગુજરાતની સત્તા આવી, તેમાં ચૌલુકય ભુવનાદિત્ય, જે ઉચ્ચ કેટિને રાજપુરુષ હતા અને જેનાં બિરુદો અથવા ખીજા નામેા વ્યાલકાંતિ, બ્યાલકાંચી, કાંચિકબ્યાલ અને મુંજાલ હતાં, તેમજ જેને ત્રણ રાજપુત્રા (૧) રાજી (રાજ), (૨) ખીજ અને (૩) દડુક (દંડક) હતા, તે પૈકી સામત રાજિ અને તેના શો ગુજરાતના રાજવીએ મન્યા અને કનાજને આધીન રહેલા શેષ પ્રદેશે! પેાતાને હાથકરતા રહ્યા. ગુજરાતની ચૌલુકય રાજાવલી આ પ્રમાણે હતી--- ૧. મૂળરાજ (સ’૦ ૯૯૮ થી સ’૦ ૧૦પર)
વિક્રમની દશમી સદીના અંતમાં સામતસિંહ ચાવડા નામે ગુજરાતના રાજા હતા. તેનાં બીજા નામે ભૂભટ અગર ભૂયગડ હતાં એમ જણાય છે.
સામતસિંહના રાજકાળમાં ચૌલુકચ ભુવનાદિત્યના પુત્રો રાજ,
૧. પાટણ-વનરાજ ચાવડાએ બુદ્ધિમાન પુરુષોને સહકાર સાધી વિ સ૦ ૮૦૨ ના વૈશાખ સુદિ ૨ ના દિવસે અણહિલપુર પાટણનું શિલારાપણુ કર્યું. સંભવ છે કે, વિ॰ સ’૦ ૮૨૧ સુધીમાં પાટણ તૈયાર થઈ ગયું હશે અને તે વખતે વનરાજ ચાવડાને ત્યાં ફરી વાર ધામધૂમથી માટે રાજ્યાભિષેક યેા હશે. (પ્રક૦ ૩૧, ૫૦ ૪૯૩, ૪૯૪) ૫૦ વિનયસાગર સં૦ ૧૬૫૨માં
મહેાપાધ્યાય ધ સાગરગણિના શિષ્ય ગૂજ રદેશ રાજાવલી 'માં લખે છે કે~~~
<
स्वस्तिश्रीर्जयो मङ्गलाभ्युदयश्च । संवत् ८०२ वर्षे शाके ६६८ प्रवर्तमाने वैशाख सुदि ३ गुरुदिने रोहिणी नक्षत्रे वृषस्थे चन्द्र-सूर्योदयाद् गतघटी १७ सिंहलग्ने वहाने, अस्यां वेलायां श्रीमदण हिलपुरपत्तनं स्थापितं, मुहूर्त कृतम् । અણહિલપુર પાટણ સ્થાપનાની લગ્નકુંડલી
(૧) સિહ લગ્ન, (૩) તુલામાં શિન, (૬) મકરમાં મંગળ, (૯) મેષમાં ખુષ, (૧૦) વૃષમાં સૂર્ય, ચંદ્ર અને શુક્ર, (૧૧) મિથુનમાં રાજુ. આ મુજબ ગ્રહેાની સ્થિતિ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org