________________
પત્રીશમું ]
૩. વલ્લભરાજ (સ’૦ ૧૦૬૫)~
તે સ૦ ૧૦૬૫ના આસેા સુદિ ૬ને મંગળવારે ગુજરાતની ગાદીએ આવ્યા. તેણે ગુજરાતનેા રાજા બનતાં જ પિતાની આજ્ઞા મુજબ માળવા ઉપર ચડાઈ કરી પણ રસ્તામાં કાઈ અજાણ્યા વ્યાધિથી મરણ પામ્યા.
આ ઉદ્યોતનસૂરિ
તે રૂપાળા હતા તેથી મન્નનશંકર તરીકે ઓળખાતા હતા. વળી તે બહુ શરમાળ પણ હતા. તેને ‘ જગઝ પણ 'નું બિરુદ હતું. તેણે માત્ર છ મહિના રાજ ભાગવ્યું.
७८
૪, દુર્લભરાજ (સ૦ ૧૦૬૬ થી ૧૦૭૮)
વલ્લભરાજના મરણ પછી તેના બીજો ભાઈ દુલ ભરાજ સ૦ ૧૦૬૬ના ચૈત્ર સુઢિ ૫ ના રોજ ગુજરાતના રાજા બન્યા.
તેણે પાટણમાં ઘટાધર (ઘટિકાયત્રઘર), દાનશાળા, હાથીખાનાવાળા સાત માળનો મહેલ, વલ્લભરાજના કલ્યાણ માટે મદનશંકરપ્રાસાદ અને દુર્લભસરાવર અધાવ્યાં.
તેણે લાટને પ્રદેશ જીતી લીધા હતા. તે ર ંગે કાળા હતા. (ચા કા॰ સ૦૭, àા ૬૦) તે શૃંગારી છતાં પરનારીસહેાદર, બ્રાહ્મણનુ ધન નહિ લેનારા, ન્યાયપરાયણ અને યુદ્ધનિષ્ણાત હતા. તેને દુલ ભદેવી નામે રાણી હતી, જે નાડાલના ચૌહાણ રાજા વિગ્રહરાજની પુત્રી અને રાજા મહેદ્રની બેન હતી. રાજા મહેદ્રે પાતાની બીજી એન લક્ષ્મીને પણ તેના નાનાભાઈ નાગરાજ સાથે પરણાવી હતી. તેને વીર મહત્તમ અને નેઢ મહામંત્રીએ હતા અને મુંજ નામે પુરાહિત હતા.
Jain Education International
તેણે સ’૦ ૧૦૭૮ માં પેાતાના નાનાભાઈ નાગરાજના પુત્ર ભીમને ગુજરાતની ગાદીએ બેસાડયો અને પોતે વાનપ્રસ્થપણું સ્વીકાર્યું. તેના મંત્રી વીરે પણ સાધુપણું સ્વીકાર્યું" હતું એટલે આ રાજા અને મંત્રી બન્ને વિરક્તાત્મા હતા. માજી રાજા દુર્લભરાજ કાશીની યાત્રાએ માળવા થઈ ને જતા હતા ત્યારે માળવામાં રાજા ભેાજે તેનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org