________________
પત્રીમું ] આ ઉદ્દઘોતનસૂરિ
૭૧ સ્થાનના બને છે, છત્રગ થાય છે, સંતાન-વૃદ્ધયોગ થાય છે, તે મારે મારી પાટે આવતી કાલે નવા આચાર્યની સ્થાપના કરવી જોઈએ.”
એમ વિચારી આ ઉદ્યતનસૂરિએ બીજે દિવસે શુદ્ધ વેળા આવતાં પિતાના શિષ્ય સર્વ દેવ, માનદેવ, મહેશ્વર, પ્રદ્યતન વગેરે આઠ મુનિઓને વડના ઝાડની નીચે આચાર્યપદવી આપી પોતાની પાટે સ્થાપન કર્યા, ત્યારથી આ મુનિસુમદાય “વડગચ્છ” નામથી પ્રસિદ્ધિ પામ્યો.
વડગચ્છ એ નિર્ગસ્થ પરંપરાને પાંચમે ગ૭ છે. વડગચ્છનાં બીજાં નામે વગચ્છ (પ્રાકૃત) અને બહગ૭ (સંસ્કૃત)માં પણ મળે છે. વડગચ્છની ઘણું શ્રમણ પરંપરાઓ ચાલી છે, જે આ પ્રમાણે છે – પરંપરા પહેલી–
(૩૫) આ ઉદ્યોતનસૂરિ સં૦ , (૩૬) આ સર્વદેવ સં. ૧૦૨૦, (૩૭) આઇ દેવસૂરિ સં૦ ૧૧૧૦, (૩૮) આ સર્વ દેવ સં. ૧૧૨૯, (૩૯) આ નેમિચંદ્ર સં. ૧૧૩૯, (૪૦) આ મુનિચંદ્ર સં. ૧૧૭૮, (૪૧) આ. અજિતદેવ, આ૦ વાદિદેવ સં. ૧૨૨૬.
આ શમણુપરંપરામાંથી પૂનમિયામત, અંચલમત, ત્રિસ્તુતિકમત, ચઉસિયામત, તપાગચ્છ, નાગરીતપાગચ્છ, દેવાચાર્યગછ, પાયચંદમત, કટુકમત, લંકામત, વિજયમત વગેરે ઘણું ગ છે--મતે નીકળ્યા. પરંપરા બીજી–
(૩૫) આ ઉદ્યતનસૂરિ, (૩૬) આઠ સર્વદેવસૂરિ, (૩૭) આ૦ . જિનચંદ્ર (ધોળકામાં), (૩૮) આવ આમ્રદેવ, (૩૯) આ૦ નેમિચંદ્ર, (૪૦) આઇ ચદેવ. સંભવ છે કે તેમણે “ઉપદેશમાલા”ની મેટી ટીકા,
૧. આજે આબૂ પહાડની નીચે દયાવડ (દિયાણુતીર્થ) અને રાબડ (રાહબરતીર્થ ) એમ બે સ્થાને મળે છે– દિયાણા
श्रीअर्बुदाभिधमहीधरपार्श्ववर्ती ग्रामोऽस्ति यो दियवराभिधया प्रसिद्धः । श्रीवर्धमानजिननायकतुङ्गशङ्गप्रासादराजपरिवारितभूमिभागः ॥
(વિશેષ માટે જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૪૯),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org