________________
પાંત્રીશમું ] આ ઉદ્યોતનરિ પ્રતિબધ કરી જેન બનાવ્યા. તેમનાથી “પલ્લીવાલગચ્છ નીક. સ્વ. સં. ૧૧૫૦.
(૪૮) આ દેવસૂરિ–તેમણે જાલેરના કિલ્લા ઉપર ભ૦ પાશ્વ નાથના જિનાલયની પ્રતિષ્ઠા કરી તથા ભ૦ મહાવીરસ્વામીને જિનાલય ઉપર સેનાને કળશ ચડાવ્યું. આ સમયે પુનમિયા વગેરે નવા નવા મતે નીકળ્યા. સ્વ. સં. ૧૨૨૫. આવવાદિદેવસૂરિના વર્ણનમાં ઉપરના પ્રસંગે મળે છે.
(જૂઓ, પ્રક. ૪૧, પૃ૦) (૪) આ જિનદેવ—તેઓ મેટા રતિષી હતા. તેમણે સોનગરા રાજપૂતોને પ્રતિબંધ કરી જેન બનાવ્યા. જાલંધર પાસે જિનાલયની પ્રતિષ્ઠા કરી, સ્વ. સં. ૧૨૭૨.
(૫૦) આ કૃષ્ણ, (૫૧) આ વિગુ. (૫૨) આવ આમ્રદેવ-તેમણે “કથાકેશ” વગેરેની રચના કરી.
(૫૩) આ સંમતિલક, (૫૪) આ૦ ભીમદેવ–તેમણે સં. ૧૪૦૨ માં કેરટામાં પ્રતિષ્ઠા કરી.
(૫૫) આ વિમલસૂરિ–તેમણે મેવાડમાં ઉદયસાગરના કિનારે જિનાલયમાં પ્રતિષ્ઠા કરી.
(૫૬) આ૦ નત્તમ–સ્વ. સં. ૧૪૯૧, (૫૭) આ સ્વાતિ.
(૫૮) આ હેમસૂરિ–તેઓ ચિંતામણિ પાર્શ્વનાથનું સ્મરણું કરવાથી સં. ૧૫૧પમાં “ચિંતામણીય” તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમનાથી “ચિંતામણિ શાખા” ચાલી.
(૫૯) ભ૦ હરખસૂરિ—તેઓ પિષાળમાં રહેવા લાગ્યા. (૬૦) ભ૦ કમલચંદ્ર, (૬૧) ભ૦ ગુણમાલી. (૬૨) ભ૦ સુંદરચંદ્ર, સ્વ. સં. ૧૬૭૫. (૬૩) ભવ્ય પ્રભુચંદ્ર–તેઓ (પટ્ટાવલીકાર)ના સમયે વિદ્યમાન હતા.
૧. પટ્ટાવલીકાર પુનમિયામતને વિરોધી મત તરીકે ઉલ્લેખ કરે છે. એટલે સંભવ છે કે, પલીવાળ૭ ચૌદશના મતને મામતો હશે. :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org