________________
ત્રિીયમું ] - આ ઉદ્યોતનસુરિ
૫૩ ગ્રંથ રચ્યા છે. ઉપાટ. નરચંદ્ર આચાર્ય થયા... આ૦, નરચંદ્રના ગુરુભાઈ પં૦ ગુણભદ્ર થયા. આ૦ નરચંદ્રની પાટે તેમના શિષ્ય આ૦ રત્નપ્રભ સં૦ ૧૪૧૮ માં વિદ્યમાન હતા.
કાસહદગચ્છના આ દેવચંદ્રસૂરિના શિષ્ય ઉપાટ દેવમૂર્તિએ સં. ૧૪૭૧ માં “વિક્રમચરિત્ર” (સર્ગઃ ૧) રચ્યું.
સં૦ ૧૩૩૦ માં કાસહગામમાં “શ્રી શાંતિનાથચરિત્ર”ની પ્રતિ લખાયેલી છે. તેની પુષ્પિકામાં લખ્યું છે –
શેઠ ધનદાને કાસુહદના ભ૦ આદિનાથના દેરાસરમાં ભ૦ આદિનાથની નવી મૂર્તિ શુદ્ધ દ્રવ્યથી ભરાવી, તેને મૂળનાયક તરીકે બેસાડી.” (લે. ૨૮) . . . . . .
અહીં મધ્યયુગમાં ભ૦ આદિનાથ, ભ૦ નેમિનાથ તથા ભ૦ મહાવીરસ્વામીનાં ત્રણ દેરાસરે હતાં. આજે અહીં ભ૦ આદિનાથનું ભવ્ય અને વિશાળ મંદિર ઊભું છે. આ મંદિરનું શિખર દૂર દૂરથી નજરે પડે છે.
કાસહદગચ્છનાં પ્રમાણે વિકમની પંદરમી સદીના અંત સુધીમાં મળે છે. ત્યાર પછી એ અંગેને કેઈ નેધપાત્ર ઉલ્લેખ મળતું નથી.
. (જૂઓ, પ્રશ્નશતક-વૃત્તિ, મંત્રી નીનાની
આ વંશાવલી, જેનસત્યપ્રકાશ, કમાંકઃ ૧૪૫) રાજા શિલાદિત્યના સમયે યવનેએ વલભીપુરને ભાંગ્યું ત્યારે ત્યાંના જિનપ્રાસાદની પ્રતિમાઓ જુદે જુદે સ્થળે મોકલવામાં આવી. આ સુદિ ૧૫ ને દિવસે ભ૦ મહાવીર શ્રીમાલનગરમાં, ભ૦ આદિનાથ કાસહદમાં, ભ૦ પાર્શ્વનાથ હારીજમાં અને વલભીનાથ શત્રુંજયતીર્થમાં પહોંચાડવામાં આવ્યા હતા. (જૂઓ, પુરાતનબંધસંગ્રહ, પૃ. ૮૩) વિદ્યાધરગચ્છ–જાલિહરછ–..
વિદ્યાધરકુલના જાલિહર અને કાસહદ એમ બે પેટાગનાં નામે મળે છે.
उच्चानागरी विजाहरी य वइरा य मज्झिमिल्ला य । एयासिणं साहाण को जागइ सल्वणामाणि.॥३३॥ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org