________________
પર
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ [ કારણ થયા અથવા ચાર ગ મુકરર થયા ત્યારે તેમના વંશજો આ શાખામાં ભળ્યા. (જૂઓ, પ્રક. ૧૪, પૃ. ૩૦૫, ૩૦૬)
રાજગ૭ પટ્ટાવલીમાં કાસીંદગચ્છમાં હુંબડ શાખામાં આ ખપુટને બતાવ્યા છે. (પૃ. ૯૫)
કાસહદગચ્છ એ વિદ્યાધરકુલ–શાખાથી નીકળે છે.
કાસહદ ગામમાં ઊંચી ટેકરી (ટીલા) ઉપર વીશ દેરીઓવાળું વિશાળ જૈન દેરાસર છે. તેમાંની દેરીઓ અને પ્રતિમા ઉપર સં. ૧૦૯૧, સં. ૧૨૯૧, સં. ૧૨ વગેરે સાલના કાસીંદગચ્છના ઉલ્લેખે છે. એક દેરી પર લખ્યું છે કે, “સં. ૧૦૯૧ માં અહીં ભિન્નમાલનગરથી આવેલ ઉત્તમ ગુણવાન, ધનાઢય વેપારી, જૈનધર્મી શેઠ વામદેવ પીરવાડે ભ૦આદિનાથનું સર્વ રીતે મનેરમ મંદિર બંધાવ્યું. - સં. ૧૨૨૨ પહેલાં કાસહદગ૭માં મેટા પ્રભાવક આ ઉદ્યોતનસૂરિ થયા. તેમની પાટે તેમના પ્રીતિપાત્ર આર સિંહસૂરિ થયા. ગુજરાતના રાજ્યસ્થાપક રાજા વનરાજ ચાવડાના મંત્રી શેઠ નીનાના વંશના મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાલે સં૦ ૧૨૪૫માં કાસહદમાં પોતાના મોટાભાઈ જગદેવના કલ્યાણ માટે ભ૦ શાંતિનાથની પ્રતિમા ભરાવી તેમજ સં. ૧૨૪૫ માં આબૂતીર્થની વિમલવસહીમાં પિતાના કુટુંબના કલ્યાણ માટે વીશ જિનપ્રતિમાઓ ભરાવી અને તે દરેકની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આ૦ સિંહસૂરિના હાથે કરાવવામાં આવી.
આ સિંહસૂરિએ એક ભાગ્યવાન બાળકને નાનપણથી જ પિતાની પાસે રાખી અન્ન-પાન વગેરેથી પિષણની વ્યવસ્થા કરાવી હતી, તેમજ તેને કક્કો બારાક્ષરીથી લઈ વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, છંદ અને
જ્યોતિષશાસ્ત્રને અભ્યાસ કરાવીને દીક્ષા આપી હતી. તેને ઉપાધ્યાયપદ આપી તેનું નામ ઉ૦ નરચંદ્રગણિ રાખ્યું. ઉપા. નરગં જન્મપ્રકાશવાળે “જન્મપ્રકાશ”, “જન્માધિ ’, તેના ઉપર સં. ૧૩૨૪ ના મહા સુદિ ૮ ને રવિવારે પજ્ઞ “બેડાવૃત્તિ, પ્રશ્નશતક', તેના ઉપર સ્વપજ્ઞ બેડાલઘુભગિની “જ્ઞાનદીપિકા-વૃત્તિ” (: ૧૦૫૦) વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org