________________
અર્થરિયા સંપન્ન કંઈ પરિણામ ક્રિયા સહિત; ક્રિયા સંપન્ન. (૨) પરિણામ ક્રિયા; ||
કર્મનો કર્તા. (૩) પરિણમન ક્રિયાથી પૂર્ણ. અર્થયિકારી પ્રયોજનભૂત ક્રિયાનો (સર્વ દુઃખ પરિમોક્ષનો) કરનાર. અર્થઘડી :૧૦ થી ૧૨ મિનિટ. અર્થતઃ અર્થ પ્રમાણે; વાચ્યને અનુલક્ષીને; વાચ્ય સાપેક્ષ; વાસ્તવિક રીતે. અર્થનિશ્ચાયક દ્રવ્યનો નિશ્ચય કરનારું; દ્રવ્યને નક્કી કરનારું. (દ્રવ્યનો નિશ્ચય
કરવાનું સાધન, જે સ્વરૂપ અસ્તિત્વ તે સ્વ પરનો ભેદ પામવામાં, સાધનભૂત છે. એમ આ ગાળામાં સમજાવે છે.) (૨) દ્રવ્યનો નિશ્ચય કરનારું; દ્રવ્યને નકકી કરનારું. (દ્રવ્યનો નિર્ણય કરવાનું સાધન જે સ્વરૂપ-અસ્તિત્વ તે
સ્વ-પરનો ભેદ પાડવામાં સાધનભૂત છે.) અર્થનિશ્ચાયક. અર્થપણું:૫દાર્થપણું. અર્થપર્યાય :જ્ઞાનાદિ ગુણને પણ સ્વભાવ યા વિભાવરૂપ પરિણમન છે પ્રકારે
હાનિ-વૃદ્ધિરૂપ છે તેને અર્થપર્યાય કહે છે. (૨) પ્રદેશત્વગુણ સિવાય બાકીના બધાય ગુણોના વિકારને અર્થ પર્યાય કહે છે. અર્થ પર્યાયના બે ભેદ છે - સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. અર્થપર્યાય = ગુણ પર્યાય. જીવ અને પુગલ દ્રવ્યમાં સ્વભાવ અર્થ પર્યાય, વિભાવ અર્થ પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય એમ ચારે પર્યાયો થાય છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યમાં સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય એમ ફક્ત બે પર્યાયો થાય છે. (૩) આત્મા અસંખ્ય પ્રદેશી ચૈતન્ય અનંત ગુણોનો પિંડલો છે. જો તે અનંત ગુણનું પરિણમન તે અર્થ પર્યાય છે. (૪) પ્રદેશત્વ સિવાયના ગુણોની અવસ્થાઓ. (૫) પ્રદેશવા ગુણના સિવાય સમસ્ત ગુણોના વિકારને અર્થ પર્યાય કહે છે. (૬) પ્રદેશત્વ
ગુણના સિવાય, અન્ય સમસ્ત ગુણોના વિકારને, અર્થ પર્યાય કહે છે. અર્થપર્યાયના ભેદ (૧) અર્થ પર્યાયના બે ભેદ છે; સ્વભાવ અર્થ પર્યાય, અને
વિભાવ અર્થ પર્યાય. અર્થભાવન :ભાવઘાટન.
અર્થવિકલ્પ સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ્ અવભાસન. (૨) અર્થ=0
અને પર વિષય; વિકલ્પક વ્યવસાય. અર્થવિકલ્પ–સ્વ પર વ્યવસાયાત્મક જ્ઞાન, એ જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. (૩) સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગ૫ અજવાસન તે જ્ઞાન છે. (૪) અર્થ ; સ્વ અને પર વિષય; વિકલ્પ = વ્યવસાય; અર્થવિકલ્પ = સ્વ-પર વ્યવસાયાત્મક જ્ઞાન; એ જ્ઞાનને પ્રમાણ
કહેવાય છે. અર્થશંકાતિ અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય પદાર્થ અને સંક્રાન્તિ એટલે બદલવું
તે, ધ્યાન કરવા યોગ્ય પદાર્થમાં દ્રવ્યને છોડી તેને પર્યાયને ધ્યાને અથવા
પર્યાયને છોડીને દ્રવ્યને ધ્યાવે તે અર્થ સંક્રાન્તિ છે. અર્થસામય સર્વ પદાર્થ સમૂહ, તે અર્થ સમય છે; પાંચ અસ્તિકાયના સમૂહરૂપ
અર્થસમયને, સર્વજ્ઞ વીતરાગ દેવે લોક કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર
આકાશરૂપ અનંત, એવો અલોક છે. (૨) જીવપદાર્થ; શુદ્ધાત્મા. અથાતર બીજો અર્થ; કહેવાનો હેતુ બદલાઈ જાય છે. જુદા પદાર્થોપણું. અથાતર :અન્ય પદાર્થો; જુદો પદાર્થો પણું
અથતપણું ભિન્નપદાર્થપણું; અન્યપદાર્થપણું. (૨) અન્ય. જુદા પદાર્થો
પણું
અથાંતરભૂત એકત્વ અભિન્નતા ભિન્ન પદાર્થ ભૂત; એર્થાતરપણુ એકત્વ (૨)
ભિન્નપદાર્થભૂત. (૩) અન્ય અથાતરો ભિન્ન પદાર્થો; અન્ય પદાર્થો. (૨) જુદા પદાર્થો. અર્થાન્તર :અન્યપદાર્થ; જુદો પદાર્થ. અથપત્તિ જેનો સ્વીકાર કરવામાં ન આવે તો વસ્તુસ્થિતિનો ખુલાસો ન મળે
એવી સ્થિતિ; એવું અનુમાન. અર્થવિહ ચહ્યું અને મન એ બે ઈન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે તે જ્ઞાનને
અર્થાવગ્રહજ્ઞાન કહે છે. (૨) ચોપડી ઉપર દૃષ્ટિ પડતાં, પ્રથમ જે જ્ઞાન પ્રગટરૂપ થાય છે તે વ્યક્ત અથવા પ્રગટ પદાર્થનો આગ્રહ (અર્થાવગ્રહ) કહેવાય છે. વ્યંજનાવગ્રહ ચહ્યું અને મન સિવાયની ચાર ઈન્સિયો દ્વારા હોય