________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગભેંત્પત્તિ ને શરીરરચનાને કમ
પS
આવશે. તેમાં પ્રથમ ગર્ભાધાનને કાળ નિશ્ચય કરવાની જરૂર છે. જુદા જુદા દેશમાં જુદાં જુદાં વાતાવરણ હોવાથી તેને કાળ જુદે જુદે ગણવામાં આવે છે. કાળ વીત્યા પછી ભલે ગર્ભાધાન થાય, પરંતુ તે કાળ પહેલાં ગર્ભાધાન કઈ પણ ઠેકાણે થતું નથી. આપણે દેશ ઉષ્ણકટિબંધવાળે હોવાથી સ્ત્રીઓને ઋતુધર્મ બીજા દેશે કરતાં વહેલે આવે છે, છતાં આ દેશમાં તુધર્મની વાટ નહિ જોતાં, ઘણે ભાગે પુરુષ સમાગમમાં સ્ત્રી વહેલી આવી જાય છે. ઘણા લાંબા વખતથી આપણા દેશે સ્વતંત્રતા ગુમાવેલી હેવાથી અને પરદેશીઓને અમલ થવાથી, તે લેકેએ પિતાની વિષયવાસના તૃપ્ત કરવા સારુ આપણુ દેશની સ્ત્રીઓને બળાત્કારે ભ્રષ્ટ કરવાથી, તે વખતના આચાર્યોએ કાળમાનને વિચાર કરી, એક શીઘધનામનો ગ્રંથ લખી, આયુર્વેદને અનુસરતો એક ગ્લૅક બનાવી, બાળલગ્નનો રિવાજ દાખલ કર્યો જેથી પ્રાચીન શાસ્ત્ર પ્રમાણે લગ્નમાં ચરભક્ષણ કર્યા પછી “ચતુર્થે અનિ એટલે ચોથે દિવસે ગર્ભાધાન કરવાનો રિવાજ હતું, તેને અટકાવ થયે; અને ગર્ભાધાન કરવાના કાળની હદ તૂટી ગઈ; જેથી સ્ત્રીપુરુષના ધ્યાનમાં આવે તેમ, પુરુષની સ્ત્રી ભેગ્ય હોવાથી પુરુષની મરજી પ્રમાણે રજે ધર્મ પ્રાપ્ત થતાં પહેલાં સમાગમમાં આવવાની રૂઢિ દાખલ થઈ. એટલે શાસ્ત્ર વર્જીયરીશાસ્ત્ર કરતાં રૂઢિ બળવાન થઈ પડી. આપણા દેશમાં શાસ્ત્રકારોએ જનસમાજની વ્યવસ્થા રાખવા સારુ તથા જનસમાજનાં આરોગ્ય, ઐશ્વર્ય અને આયુષ્યની શુદ્ધ વ્યવસ્થા રાખવા સારુ, જુદી જુદી રીતનાં શાસ્ત્રો રચી જે મર્યાદા બાંધેલી છે, તે તમામ શાસ્ત્રો, રૂઢિના બળ આગળ નિબળ થયેલાં જણાય છે. ઉપર કહ્યું તેમ શીઘધ” નામના ગ્રંથમાં આપત્કાળને માટે એક વચન લખી, લગ્નને કાળ નજીક ઠેરવી, બાળલગ્નની રૂઢિ દાખલ કરી. તેની મતલબ એવી હતી કે, આ અંધાધૂંધીને કાળ
For Private and Personal Use Only