________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષઋતુ-દ્રુણ
૨૧
-
તૂરા રસ બળવાન થઇ, તે રસ પ્રાતૃઋતુ (ચેામાસા) માં ફળફૂલવાળા થાય છે, જેવા કે જા'બુ, મરીકથાર, દિ’ખરુ વગેરે,
એ પ્રમાણે આપણે અવલેાકન કરતાં શીખવું જોઈએ કે, શાસ્ત્રમાં જે રસને જે ઋતુમાં સચય થવાનું નિર્માણ કરેલ હાય, તે રસ તેના ગર્ભમાં બળવાન થાય છે અને જે રસનું પ્રકૈપ થવાનું લખ્યું હોય તે ઋતુમાં તે વનસ્પતિએ નવપલ્લવ એટલે રસપૂર્ણ થાય છે, અને જે ઋતુમાં જેનું શમન થવાનુ લખ્યુ હાય તે ઋતુમાં તેને ફળફૂલ આવી તેની શાંતિ થાય છે. હવે વિચાર કરવાને રહ્યો કે જેમ શરદઋતુમાં ખારા રસ મળવાન થાય છે અને શિશિરઋતુ માં કડવા રસ બળવાન થાય છે તયા હેમતઋતુમાં મધુર રસ અળવાન થાય છે. તેના ચેગે ખારા રસ અને સહેજ કડવા રસ સાથે મળેલા તૂરા રસવાળાં ધાન્યા એટલે મગ, મઠ, ચાળા, વાલ, ચણા વટાણા અને મસૂર જેવા તૂરા, ખારા,કડવા અને મધુરસવાળાં ધાન્ય શિશિર, વસંત અને ગ્રીષ્મની શરૂઆતમાં ક્। આપીને અટકી જાય છે, હેમતઋતુમાં ગંભમાં રહેલા મધુરરસ જેમ જેમ સૂર્ય પેાતાની રાશિને ભેળવતા જાય તેમ વધતા વધતા શિશિરને અ તે વસંતની શરૂઆતમાં મધુરતા વધીને સપૂણુ ગળ્યા થઇ વસંતને અંતે શાંતિ પામી જાય છે. એટલે શેરડીના પાક વસંતઋતુ પછી ખલાસ થઇ જાય છે. અને ગ્રીષ્મમાં ખાટા રસના કોપ થવાથી કેરી, કમરખ, કરમદાં વગેરે ખાટાં ફળે દેખાય છે; અને પ્રાતૃષમાં ખાટા રસની શાંતિ થયાથી એ ખાટાં ફળો ગધ્યાં બની જાય છે. એટલે આપણે જાણી શક્યા કે, સૂર્ય જેમ જેમ રાશિને ભાગથતા જાય તેમ તેમ સૂર્યના આછાવધતા તાપથી અને ચંદ્ર જેમ જેમ રાશિને ભેગવતા જાય તેમ તેમ તેના એછાવધતા રજ ( શીતળતા)થી તે વનસ્પતિએમાં તેના ગુણધમ પ્રમાણે રસને સ્થાયીભાવ આપતા જાય છે. પૃથ્વીના ઉત્તરાયણ અને દક્ષિણાય
For Private and Personal Use Only