________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
1
-
-
કરતાં લોક ડાહી હોવાથી આવા રોગીને લીંબુ આપતાં ડરે છે. અને કદાચિત વૈદ્ય આગ્રહથી લીંબુ આપે, ત્યારે ન કરે નારાયણ અને રોગી ગુજરી જાય,તે વે લીંબુ ખવડાવી મારી નાખે એવે અપવાદ આપે છે. એટલા માટે જે ચિકિત્સકના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર રેગી અને તેના પરિચારક હોય તેને જ લીબુને રસ નાખીને આ બિયાં પાવાં. પણ તેમ ન હોય તે દારૂડીનાં બીજને અનુપાન તરીકે ગણાવી, ફુલાવેલી ફટકડી વાવ બેનું એક પડીકું દવા તરીકે આપી, રોગીને પાવાથી પણ રોગી સારા થાય છે. રક્તપિત્તના રોગને વીણ પદાર્થો ખાવા આપવા નહિ, પરંતુ મધુરસ અને થોડો ખાટો રસ મળેલ હોય એવા પદાર્થો ખોરાક તરીકે ખાવા આપવા, અમારા અનુભવમાં આ ઉપાય ઘણે સચેટ નીવડે છે. અથવા રસરત્ન સમુચ્ચયમાં રક્તપિત્તના પ્રકરણમાં ચંદ્રકળા મને રસ કહે છે તેની ત્રણ ત્રણ ગેળી દિવસમાં ત્રણ વાર લીંબુના રસ સાથે અથવા સાકરના પાણી સાથે આપવાથી દદને રક્તપિત્તમાં ઘણું જ ફાયદો થાય છે. - ચંદ્રકળા ર–પા તોલે ૧, તામ્રભરમ તેલે ૧, એ બેઉને અરડૂસીનાં પાતરાંના રસમાં ત્રણ દિવસ ઘેટા, ગોળ વાળી, તેને કપડમટ્ટી કરી, બેચાર છાણુની આંચમાં પકાવી, બારીક પીસી, તેનું જેટલું વજન થાય તેટલે શુદ્ધ ગંધક મેળવી, કાજળી કરવી. તે કાજળીને મેથ, દાડમ, દરેઈ, કેવડાને પટે, સહદેવી, કુંવાર, પિત્તપાપડે, ઘાસ, બાવળની પાલી અને શતાવરી એ પ્રત્યેકના રસની એકેક ભાવના આપવી. ત્યાર પછી કડુ, ગળોસત્વ, પિત્તપાપડ, ઘાસ, વાળ, લીંડીપીપર, શિંગોડાં, ઉપલેટ એ બધાં
ઔષધોનું સમભાગે કરેલું ચૂર્ણ ઉપર પ્રમાણે ખરલ, કરી પટ પાઈને તૈયાર કરેલી કાજળીનું જેટલું વજન હોય તેટલા વજનનું લઈ કાજળીમાં મેળવી, તે સર્વને દ્રાક્ષાદિગણના ઔષધેની સાત ભા
For Private and Personal Use Only