________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રીઆયુર્વેદ નિબંધમાળા ભાગ ૨ જો
માં ઝાડા, ઊલટી અને છાતીમાં ખળતરા થાય છે; કફની ખાંસીમાં માતુ' ચીકણુ', શરીર ભારે અને અન્ન પર અભાવ થાય છે; ક્ષતની ખાંસીમાં ઉરઃક્ષતમાં કહ્યા પ્રમાણેનાં લક્ષણા થાય છે અને ક્ષયખાંસીમાં ક્ષયરેગમાં કહ્યા પ્રમાણેનાં લક્ષણા થાય છે, તેથી અમે વિશેષ વિવેચન કર્યું... નથી. ખાંસીના રાગનાં મળ અને વણુ, માંસ અને એજસ, ક્ષીણ થયાં નથી, ત્યાં સુધી તેને સાધ્ય ગણેલી છે, જ્યારે બાકીની ખાંસી અસાધ્ય છે. એને માટે આપણી એક કહેવત પ્રમાણે ‘લડાઇનું ઘર હાંસી અને રાગનુ ઘર ખાંસી' છે.
હિષ્કારાગઃ-મળતરા કરવાવાળા, પેટ ચઢાવનારા અને સળેખમ કરે એવા લૂખા પદાર્થોના આહારકરવાથી, હિમ જેવું ડુ પાણી પીવાથી, ટાઢુ-શીજી' ખાવાથી, વાસી ઠંડા પાણીએ નાહુવાથી, મુખમાં અને નાકમાં ધૂળ તથા ધુમાડો પેસી જવાથી, તડકામાં ઘણુ” રખડવાથી, બહાર વનમાં ઉઘાડા પડી રહેવાથી, ઘણા ભાર વહેવાથી, કાસદુ કરવાથી, મળ-મૂત્રાદિકના વેગને ઢાખી રાખવાથી અને ઉપવાસ કરવાથી માણસને હેડકી, શ્વાસ, (દમ) અને કાસ (ઉધરસ) થાય છે. જ્યારે ઉદાનવાયુ હીનયાગને પામી, પાનવાયુને જોરથી ખેંચે છે, ત્યારે ‘હિંગહિંગ’ શબ્દ કરતા પાનવાયુ કલેજુ, પ્લીહા અને આંતરડાંને જાણે મુખ સુધી ખેંચી લાવતા હાય એમ ઉપર ચઢે છે, તેથી તેનુ નામ વિદ્યાનાએ ‘‘હેડકી” આપ્યુ છે. જ્યારે હૃદયમાં કરૂં તથા વાયુના મિથ્યાગ થાય છે. એટલે પિત્તના હીનયેાગ થવાથી (૧)અન્નજા, (૨) યમલા, (૩) ક્ષુદ્રા, (૪) ગંભીરા અને (૫) મહત્ત એવી પાંચ પ્રકારની હેડકી ઉત્પન્ન થાય છે; તેનાં જુદાં લક્ષણા નિદાનશાસ્ત્રમાંથી જાણી લેવાં. પરંતુ જે હેડકી આવવાથી જેનુ શરીર તણાઈને કામઠાં જેવું થાય છે અને રાગીની ષ્ટિ ઊં`ચી ચઢી જઇ તે બેભાન થઈ જાય છે, જેનાથી ખારાક લેવાતા નથી તે રેગીના બચ
For Private and Personal Use Only