________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
}CR
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
દશ પ્રકારના આમવાયુ અને તેએ દશ ઇન્દ્રિય, પાંચ તન્માત્રા, સપ્ત આશય અને સાત ધાતુએ તથા સાત ઉપધાતુએ સાથે જુદા જુદા રૂપે તેને હીન, મિથ્યા અને અતિયેાગ થવાથી વાયુઆશ્રિત અસ`ખ્ય જાતના રોગો થઈ શકે છે અને એટલા માટે નિદાનશાસ્ત્ર જણાવ્યું છે કે:--
अव्यक्तं लक्षणं तेषां पूर्वरूपमिति स्मृतम् । आत्मरूपं तु यद्व्यक्तमपायो लघुता पुनः ॥
અર્થાત્ વાયુનાં લક્ષણા અવ્યક્ત એટલે કહી શકાય નહિ એવાં હોવાથી સપૂર્ણ વ્યવસ્થા થઇ શકતી નથી. દરેક સ્થાનમાં ત્રિદેષ-સિદ્ધાંતમાં કહેવામાં આવ્યુ' છે તેમ, પાંચ પ્રકારના વાયુ, પાંચ પ્રકારનાં પિત્ત અને પાંચ પ્રકારના કફ્ મળીને પંદર પ્રકારે ત્રિદોષ પોતપોતાનું કામ કરે છે. તે પદર પ્રકારના ત્રિદ્વેષમાં જે જે પ્રકારનેા હીન, મિથ્યા અને અતિયાગ થાય છે, તે તે પ્રકારના તે તે સ્થાનમાં ઉપદ્રવેા થાય છે. એટલા માટે દેાષાના હીન, મિથ્યા અને અતિયાગ સમજીને રોગનું નિદાન તથા ચિકિત્સા કરવામાં આવે તેાજ ચિકિત્સકના પરિશ્રમ સફળ થાય છે. દાખલા તરીકે આપણે આપણી આંખના વિચાર કરીએ. આંખ એ મનુષ્યના શરીરમાં એક અગત્યની ઇન્દ્રિય છે. તે આંખને જોવાથી તેની પાંપણના વાળ, પાંપણનુ' પટુ પડે, પાંપણની નીચેનું પડ, પાંપણના એ સાંધા, એ સાંધામાં રહેલી માંસની એ પેશીઓ, આંખના ડોળાના કાચ, તે કાચનુ ધેાળુ' પડ, ધેાળા પડમાં રહેલે કાળા ભાગ અને કાળા ભાગમાં રહેલી દૃષ્ટિ જેને આંખની કીકીના નામથી ઓળખવામાં આવે છે તે; તે આંખના ડાળાની નીચે રસનું, રક્તનું, માંસનુ', મેદનું, અસ્થિનુ', મજાનું અને શુક્રનુ એકેક પડ રહેલુ' છે. હવે ત્રિદોષસિદ્ધાંતના નિયમ પ્રમાણે
For Private and Personal Use Only