________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયરેગ
દુહા
..
રાતદિવસ વાયુની તીવ્ર અસરથી ધડકે છે, કણકે કિંવા ધબકે છે.
જે એ વાયુ વીર્યમાં પહોંચે છે તે તેને લીધે વિયની છૂટ જલદીથી કરે છે, કિંવા વીયને બાંધી રાખે છે, કિંવા તે ગને પાડી નાખે છે અથવા રોકી રાખે છે અથવા સૂકવે છે તથા ગર્ભ કિંવા શુકમાં વિવિધ વિકાર ઉત્પન્ન કરે છે.
જે એ વાયુ શિરાઓ, નસો તથા રગમાં વિકારયુક્ત થઈ સંચરે છે, તે આખા અંગમાં શૂળ ફૂટે છે, નસેને સંકેચી એટલે ખેંચી, જાડી તથા ભારે કરે છે. શરીરની બહાર તથા અંદર ખલ્લી નામને વાયુ તથા કુત્વ નામને વાયુ ઉત્પન્ન થાય છે.
જે એ બગડેલો વાયુ સ્નાયુ તથા સાંધામાં પહોંચે છે તે તે આખા શરીરમાં અથવા શરીરના એક ભાગમાં રેગ પેદા કરે છે, પણ તે વાયુ સાંધાઓમાં ફેલાતાં સાંધાઓને વિશેષ કરી તેમને વાંકાચૂંકા અણિયાળાની પેઠે વળવા કે ફરવા દેતે નથી; વળી તેનાથી અંગમાં બે ફૂટે છે તથા શરીરના કેટલાક ભાગે સૂજી પણ જાય છે.
એવી રીતે વાયુ આખા શરીરમાં એટલે વિદેષમાં, પાંચ તન્માત્રામાં અને દશ ઈદ્રિયામાં અને દશ ઈદ્ધિને પિષણ કર.' નારાં સ્થાનેમાં જ્યાં જ્યાં તેને હીનાગ, અતિવેગ કે મિથ્યા
ગ થાય છે, ત્યાં ત્યાં અચિત્ય પ્રકારના અચિન્ય લક્ષણવાળા, અચિન્ય ઉપદ્રવો સહિત રાગો એટલે પીડા ઉત્પન્ન કરે છે. નિદા નશાસે એંશી પ્રકારના વાયુની ગણના કરેલી છે. તે પણ કઈ કોઈ વખતે એવાં લક્ષણે જોવામાં આવે છે કે, એંશી પ્રકારના વાયુ કરતાં જુદા જ પ્રકાર જણાય છે. તેનું કારણ એવું છે કે, એંશી પ્રકારનાં વાયુ, ચાળીશ પ્રકારના પિત્ત, વીશ પ્રકારનાં કફ,
For Private and Personal Use Only