________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુરાગ
392
સહન થઇ શકતું નથી તેથી એક તાલાની સેાળ ગેાળી મનાવીએ છીએ. તે ગેાળીમાંથી દરરાજ એટ્રેક અથવા અમ્બે પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી પેટના સેાજા, હાથપગના સેાજા, પાંડુરોગ, ઉદરરોગ તથા ગુલ્મ, વાયુ અને એકદરે જે વાયુમાં મળ સુકાઈ ગયાં હોય તેમાં ઘણું સરસ કામ કરે છે. શરીરમાં નવું લાહી ઉત્પન્ન કરે છે અનેવિસ્ફાટક તથા આમવાયુને મટાડે છે.
અમુતાદિ ગૂગળ:-ગળા શેર દશ, હરડાં શેર ઇશ, બહેડાં શેર દશ, આમળાં શેર દશ, ગૂગળ શેર પાંચ એ સર્વને એકઠાં કરી ખાર મણુ પાણીમાં ઉકાળા કરી, આશરે એ મણુ પાણી રહે ત્યારે તેને કપડાથી ગાળી, પાછું અગ્નિ પર ચઢાવી તેમાં નેપાળે, સૂંઠ, મરી, પીપર, વાયર્ડ'ગ, ગળે, હરડાં, બહેડાં, આમળાં અને તજ એ દરેક પદાર્થ દશ દશ તેાલા, નસેાતર એક તાલે લઇ વસ્ત્રગાળ ચૂભું કરી ઉપરના ઉકાળામાં મેળવી પકાવવુ. જ્યારે પાક તૈયાર થાય ત્યારે નીચે ઉતારી તેમાંથી અગ્નિખળના વિચાર કરી, એક તાલા સુધી ખવડાવવા. એ ગૂગળથી વાતરક્ત, કોઢ, હરસ, મદાગ્નિ, ત્રણ, પ્રમેહ, આમવાત, ભગદર, નાડીવ્રણ, ઉરુ
સ્થ અને સાજા મટે છે, એવું ભાવપ્રકાશમાં લખેલુ છે. પરંતુ એ ગૂગળના પાક તૈયાર થયા પછી જો એમ ને એમ રહેવા દઈએ તા ઉપરના ભાગ સુકાઇને પથ્થર જેવા થઈ જાય છે. અને નીચે. ના ભાગ ઘણા નરમ રહે છે, જે એ ગૂગળને બરણીમાં ભરી લઈએ તા પાણીની ભીનાશને લીધે ફૂગ ચડી સડી જાય છે તેથી ફેકી દેવા પડે છે. એટલા માટે એ ગૂગળને તડકે સૂકવી ઘીને હાથ દઇ ખૂબ ખાંડવા, એટલે ગાળી વાળવા જેવા એકરસ થશે. પછી તેને ઘીવાળા હાથે અરીઠાની સીજ જેવડી ગાળી વાળવી, એટલે ચમકતી કાળા રંગની ગેાળી થશે. જો કે આગળ લખેલા પથ્યાગૂગળમાં અને આમાં બહુ ફેર નથી, તથાપિ પચ્ચાગૂગળ
For Private and Personal Use Only